Medical check up camp has been organised today for all employee of District panchayat under guidance of Res DDO ma'am today @DDO_Gandhinagar@CollectorGnr
નમો સ્વચ્છતા અભિયાન જી ગાંધીનગર, આજ રોજ NQAS એસેસમેન્ટ ની અંતિમ પળો માં આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ૨૪*૭ પ્રા આ કે બહિયલ તા દહેગામ સમગ્ર ટીમ ને તેઓના અથાગ પ્રયત્નો બદલ અભિનંદન પાઠવેલ @CMOGuj@HealthDeptGuj@DDO_Gandhinagar@CollectorGnr
"નમો સ્વચ્છતા અભિયાન" દરમિયાન ગાંધીનગર ના PHC બહિયલ ખાતે આજ રોજ NQAS અંતર્ગત ફિઝિકલ અને અગાઉ વર્ચ્યુઅલ એસેસમેન્ટ થયેલા AAM ખાતે પણ ફિઝિકલ એસેસમેન્ટ NHSRC ની એસેસર ની ટીમ દ્વારા કરવામાં આવેલ જેનાથી દર્દી નારાયણ ને ગુણવત્તા સભર આરોગ્ય સેવા આપવા જેવા ઉદ્દેશ ને વેગ મળશે. @CMOGuj
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા નમો સ્વછતા અભિયાન નું ઉદ્ઘાટન ગઈ કાલે કરેલ. સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણનો સંકલ્પ પણ લેવામાં આવેલ, આ અભિયાન ની શરૂઆત ગઇ કાલ ના રોજ Gmers ગાંધીનગર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવેલ.@CMOGuj@HealthDeptGuj