ક્યાંથી હાલ્યા આવે છે આ સંસ્કૃતિના ચમ્બુડા ચોકિયાતો? હજુ હમણા સુધી ઘરની બહાર સંઘમાં બધા ય ચડ્ડી પહેરીને ફરતા હતા તો જાનવરની થિયરી એમને ય લાગુ પડે? 😜 જબાન ને મગજ સાથે કનેક્શન કટ હોય એવા કટિંગ રૂઢિચુસ્તો ટીકી ટીકીને જોઈ, પછી આખો દી જિન્સને શોર્ટસવાળી છોકરીઓના જ વિચારો કરતા હશે? 😂
@isudan_gadhvi આ ચૂંટણી કાળ માં ટિકિટ માટે લડતા લોકો ને જોઈ હૈયું દળાય જાય છે,
આમાં માણસજાત નું હનન સિવાય શું જોવા મળે છે????
એક એપિસોડ બનાવો આ વિષય પર
પણ હા વિચાર મંથન માટે કોઈ પણ રાજકારણી ન હોય તે ખાસ જોજો🙏
@isudan_gadhvi બંધારણ હવે પરિવર્તન ઝંખે છે_ નથી લાગતું?????
' સેવા ' માટે લોકો ના ધખારા જોઈ જીવ બળે છે.
આ તે કેવી પરંપરા ના વાહકો બની રહ્યા છીએ આપણે???
ભૂતકાળ ભવ્ય હોવો જોઈએ,ઇતિહાસ ગૌરવવંતો લાગવો જોઈએ; આ કેવી સૂચિ તૈયાર કરી રહ્યા છીએ આપણે આપણા વંશજો માટે?????
પત્રકારત્વ હવે બહુ સહેલું છે..
બસ અઘરું છે પોતાને નિષ્પક્ષ સાબિત કરવું..
ટકી રહેવું હવે બહુ સરળ છે ..
બસ અઘરું છે અટકી પડવું ...
બધા સાથે રહેવું હવે સહેલું છે
બસ અઘરું છે બધાથી અલગ રહેવું..
જીજ્ઞા રાજગોર જોષી❤️
છોકરા કરતા એક ઈંચ પણ છોકરી લાંબી નથી ચાલતી આપણે અને વાતો સમાન હકોની કરીયે છીએ.સ્ત્રી આગળ વધે એ ઈચ્છે બધા પણ પુરુષ કરતા નહી.કેટલા ઘરમાં દિકરાથી વહુની વધારે પહોંચ પર ગર્વ લેવાય છે? શક્તિ કહીને પૂજીયે તો ખરા પણ શક્તિની શક્તિને સમજનાર કેટલા? વિચારજો જરા🙏🏻
ગુજરાત રાજ્યમાં જુની પેન્શન યોજના લાગુ કરવાની લડતમાં આપનો સહયોગ આપી લડતને સફળ બનાવવા સર્વે NPS ધારકોને અનુરોધ છે.
રાજ્યમાં કાર્યરત તમામ NPS ધારકોને એક મંચ પર લાવી OPS ની લડત આપતી ટીમ "Team OPS Gujarat"
એક જ ધ્યેય #REMOVE_NPS#RESTORE_OPS
જે લોકો પરીક્ષાઓ પાસ કરવા સંઘર્ષ કરે છે,એ પાસ થયા પછી અધિકારીની જગ્યાએ રાજા બની જાય છે, ગામના તલાટીથી લઈ TDO,મામલતદાર.. લોકોના કામ કરવામાં સૌથી વધારે નખરા એમના હોય છે,દરેક વખતે માત્ર સરકાર જવાબદાર નથી, અધિકારીથી લઈ સરકાર બને આપણામાંથી જ છે, બસ ત્યાં પહોંચ્યા પછી ભૂલી જાય છે હેતુ.