@sanghaviharsh@AmitShah માનનીય સાહેબશ્રી,
આપના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ની ભરતી પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી તે પ્રશંસનીય છે. પરંતુ આ ભરતીનું આખરી પરિણામ આવ્યાને 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂંક મળી નથી. તો વહેલી તકે અમોને નિમણૂંક મળે તે માટે રસ દાખવવા વિનંતી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ભરતીનું આખરી પરિણામ જાહેર થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં સફળ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ યુવાનોની વર્ષોની મહેનતને યોગ્ય પરિણામ મળે તે માટે વિનંતી છે કે નવા PSI બેચની ટ્રેનિંગ અને નિમણૂકની પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવે.
આશા છે કે સરકારશ્રી અને સંબંધિત વિભાગ આ બાબતે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશે.
#PSIRecruitment2023_24 #GujaratPolice #PSI
@GPRB_GNR@dgpgujarat@sanghaviharsh@CMOGuj@hdraval93@Janak_Sutariyaa@dave_janak@devanshijoshi71@JournoJayesh@deepakrajani123@DeepalTrevedie
@Yuvi_1212 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૦૨૩-૨૪/૧ અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (psi) નું આખરી પરિણામ આવ્યા ના અંદાજે 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂક મળી નથી.તો વહેલી તકે અમોને નિમણુંક આપવા વિનંતી.
@CMOGuj@sanghaviharsh@Bhupendrapbjp@sandeshnews
માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh,
ગુજરાત PSI ભરતીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં આજદિન સુધી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા નથી. કૃપા કરીને વહેલી તકે નિમણૂક આપી યુવાનોને ન્યાય આપશો.
માનનીય ગૃહ મંત્રીશ્રી અમે સૌ જાણિયે છીયે કે આપ પોલીસ પરિવાર ની જવાબદારી અને અગવડ તાનું ખૂબ ધ્યાન રાખો છો. કદાચ કામની વ્યસ્તતા ના કારણે આપને આ મુદ્દો ધ્યાને નહીં આવ્યો હોઈ પણ હવે જાજો વિલંબ થાઈ પેલા psi ને હાજર કરાવો.
@sanghaviharsh@dgpgujarat#PSIRecruitment2023_24