@Vijayma70555375@GPRB_GNR ભરતી આવે એટલે ચાલુ કરીશું આ વાક્ય જીવનમાંથી કાઢી જાગ્યા ત્યારથી સવારનો સંકલ્પ લઈ હાલ થી જ ચાલુ કરી જ દો અને હાલ બંધારણ math અને રિઝનિંગ પાક્કું કરવા માંડો game changer હંમેશા આ 3 જ રહ્યા છે પોલીસ ભરતીમાં. અને pyq બધાં જ બોર્ડ ના કરવા ફાયદો થશે.