@BapsJack@YAJadeja અરે વડીલ સરકાર ને રજુવાત કરવા થી કઈ ના થાય સોશ્યિલ મીડિયા નો જામનો છે સુ સરકાર ને ખબર નઈ હોય એમ માનો છો આના માટે higcourt માં રજુવાત કરવી પડે હજુ સુધી કોઈ આગળ નથી આવું runnig ચાલુ થઈ એ પેહલા નિ ટ્વિટ કરું છું આ ભરતી ઘણા ના જીવ લેશે એન્ડ આકડો 11 પહોંચશે
@YAJadeja અરે વડીલ મગજ થી વિચારો 50 દિવસ માં કાયથી પૂરું થાય કોઈ સમજવા જ તૈયાર નથી runnig ચાલુ થયુ એ પેહલા ની ટ્વિટ કરું છું આ ભરતી ઘણા નો જીવ લેશે પણ કોઈ માનવાજ તાયીર નથી સુ કરવાનું હજુ 2 5 કિસા બનશે જોયી લેજો આકડો 11 ને પાર કરશે કંઈક કરો
@5419e99521fc455@YAJadeja કોઈ પીટીશન કરતુ નથી કાયરને ક્વ છું કેમ કે ટાઈમ આપવોજ જોયીએ પણ કોઈ કરે તો 50 દિવસ માં કાયથી પૂરું થાય હજુ 3 4 બનવા બનશે જોયી લેજો યાદ રહકજો
@YAJadeja આ લોકો ઑ જૂની ભરતી ચાલુ હતી તો પણ બીજી ભરતી ચાલુ કરી એનો પણ વાંધો નથી પણ લોકો ઊંઘ માં હતા કે 1 મહિના થોડી runnig લેશે આવું કોઈ ભરતી માં નથી banuy મેક્સિમ 5 મહિના નો ટાઈમ તો મળતો હતો આ vhakte ટાઈમ જ નથી મળ્યો pleas કોઈ રાજુવાત om શાંતિ 🙏
@YAJadeja યુવારજ ભાઈ pleas કોઈ રાજુવત કરો તમને કેટલી ટ્વિટ કરી 5 કિલોમીટર દોડ નું કોઈ વાંધો નથી પણ આ વાહકતે બિલકુલ ટાઈમ નથી આપ્યો નહીંતર હજુ ભરતી પુરી થતા થતા હજુ આવા 4 5 કિસા સામે આવશે જોયીએ લેજો હસમુખ સર સારા હતા 3 મહિના પેલાહ જ જાનવી દેતા હતા કયારે runnig છે
નમસ્કાર સર ગઈ ભરતી માં 8 મહિનાનો ટાઈમ મળ્યો હતો અને આ ભરતીમાં50 દિવસનો જ મળ્યો છે તો50 દિવસમાં 5km 25મિનિટમાં ક્યાંથી પૂરું થાય ગઈકાલે અને આજે એક બનાવ બન્યો છે બે વિદ્યાર્થી નું મૃત્યુ થયેલું છેતમે સમાચાર વાંચ્યા હશે તમને નમ્ર વિનંતી છે સર આપનાથી 25 મિનિટની જગ્યાએ સમય વધારી દો..
@SiddharthSolan3@YAJadeja અરે વડીલ મે exme પેલા ઘણી ટ્વિટ કરી હતી આટલા ઓછા ટાઈમ માં પૂરું ના થાય ગઈ ભરતી માં 8 મહિના આ ભરતી માં 50 દિવસ કાયથી થાય એન્ડ ઘણા વર્ષ પછી આટલી અનરમ psi ની ભરતી આવી છે હવે આવો મોખો ના મળે પેલો મોરબી વાળો બનવા મે હર્ષ snagvi sheab ને ટ્વિટ કરી કે ટાઈમ આપો સુ કરવાનું om શાંતિ