#ગુજરાત માં MLAના ભથ્થાં વધારાની ચર્ચા ચાલે છે પણ વર્ષોથી #ફિક્સ_પગાર માં કામ કરતા હજારો કર્મચારીઓની પીડા કોણ સાંભળશે?
👉 મોંઘવારીમાં ફિક્સ પગારમાં જીવન જીવવું દિનપ્રતિદિન મુશ્કેલ બન્યું છે.
👉સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ન્યાય આપવો જોઈએ. #Remove_Fix_Pay_Gujarat
@Janak_Sutariyaa જનક ભાઈ તમને કેટલી વાર ફિક્સ પે બાબતે રજૂઆત કરી ગુજરાત ના લાખો કર્મચારી ની વેદનાં બાબતે મીડીયાની ફરજ બને છે કે આ મુદો સંવેદનશીલ હોવ છતાં કોઈ ઘ્યાન આપતું નથી.ફિક્સ પે કર્મચારીને પાંચ વર્ષ સુધી એક જ પગાર માં કામ કરવાનું રીત સર ની શોષણનીતિ હોવા છતાંય આ મુદ્દોને કોઈ ધ્યાને લેતા નથી
BMC દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓનો સમયગાળો ૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષનો કરવામાં આવ્યો , પણ ગુજરાત કર્મચારીઓને ફિક્સના ૫ વર્ષમાથી કયારે મુક્તિ મળશે. સરકાર ક્યારે રાહત આપશે ? કર્મચારીઓના હિતમા નિર્ણય કરે તેવી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે.
#remove_fixpay_in_gujarat@sanghaviharsh
✍️ તમને બધાને લાગે છે કે, છેલ્લા કેટલાંય સમયથી તમારી #ફિક્સ_પે નાબૂદીનો અવાજ #સરકાર સુધી પહોંચતો હશે?
સરકાર તો તૈયાર છે, પણ વચ્ચે મોટી પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીઓ નિર્ણય લેવા નથી આપતા. સરકારને સલાહ આપતા હશે કે આટલું ભારણ વધશે, આમ થશે, પેલું થશે, આ વિભાગ ખાડામાં જશે🤨.
#FixPay
@Bhupendrapbjp નમસ્કાર સર, હવે બધા ફિક્સ પે કર્મચારીઓ વતી એકજ રિકવેસ્ટ છે કે ફિક્સ પે દૂર કરવામાં આવે , જેથી કરી ને બધા ફિક્સ પે કર્મચારીઓ ની દિવાળી સુધરે. અને ફિક્સ પે રૂપી અંધકાર દૂર થાય અને દિવાળી માં દીપક રૂપી જીવન માં અજવાળું થાય.