जिस देश का समुद्री सामर्थ्य मजबूत होगा, उसका आर्थिक और रणनीतिक प्रभाव भी उतना ही मजबूत होगा।
भारत ने हमेशा से समुद्र को सहयोग का माध्यम माना, लेकिन भारत यह भी जानता है कि शांति की रक्षा के लिए सामर्थ्य भी उतना ही आवश्यक है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રશાસક માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના દુઃખદ સમાચારથી શોકની લાગણી અનુભવું છું.
દિવંગત આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તથા તેમના પરિવારજનો અને સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ... 🙏
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ.
ઈશ્વર સમક્ષ આપના સુદીર્ઘ, નિરામય તથા સુયશપૂર્ણ જીવનની પ્રાર્થના.
@Nitinbhai_Patel
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે નેદ્રા પ્રાથમિક શાળા ખાતે આયોજિત *“જનકલ્યાણ શિબિર” માં ઉપસ્થિત રહી લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત સહાયના ચેક અર્પણ કર્યા.
આ પ્રસંગે લાભાર્થીઓ સાથે સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. વિકસિત ગુજરાત થી વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અંતિમ વ્યક્તિ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જનકલ્યાણ શિબિર દ્વારા અનેક નાગરિકોને એક જ સ્થળે વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે, જે સુશાસન, સેવા અને જનકલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી, ભાજપ સંગઠનના હોદ્દેદારો, વરિષ્ઠ અગ્રણીઓ, ભાજપના ગામના આગેવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
🔸સુરક્ષા માત્ર સંપન્ન લોકો સુધી જ સીમિત નથી, પરંતુ દરેક નાગરિકનો અધિકાર છે. આ જ વિચાર સાથે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકો અકસ્માત વીમા સાથે જોડાયેલા છે. હવે મુશ્કેલીના સમયમાં કોઈ ગરીબ પરિવાર એકલો નથી.
#12YearsOfGaribKalyan
नई दिशा, नया विश्वास
मोदी सरकार ने रचा इतिहास...
जन-जन तक पहुंची हैं नीतियां,
हर दिल में जगी है एक नई आस...
12 साल के विराट फैसले,
हिम्मत और जूनून के किस्से,
भारत को विश्वगुरु बनाने के हैं ये सुनहरे हिस्से...
मोदी है तो मुमकिन है!
ये नारा अब हर ज़ुबान पर है...
एक समृद्ध, सक्षम भारत, अब प्रगति के आसमान पर है! 🇮🇳📈
Delighted that Gujarat has secured the No.1 position in the country under the PM Surya Ghar: Muft Bijli Yojana ‘Month of Solar – May 2026’ campaign and received the prestigious PM Surya Ghar Excellence Award.
Congratulations to Team Gujarat and every citizen who has contributed to this outstanding accomplishment.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India is rapidly advancing towards a clean energy future.
Renewable energy is the need of the hour for sustainable development, energy security and environmental protection.
Let us continue to embrace solar energy and contribute towards building a greener Gujarat and a Viksit Bharat.
@JoshiPralhad@mnreindia@PMSuryaGhar
જિલ્લા સેવા સદન, પાટણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠક દરમિયાન જિલ્લામાં આરોગ્ય સેવાઓની કામગીરીની તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
@CMOGuj@InfoGujarat@CollectorPatan@DDO_PATAN
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने आज देहरादून में आयोजित इंटेलेक्युअल्स मीट में “विकसित भारत 2047 का निर्माण: द ट्रांसफॉर्मेटिव रोल ऑफ हायर एजुकेशन” विषय पर छात्रों और शिक्षाविदों को संबोधित किया।
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના શુભહસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના વડસર ગામ ખાતે ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.
જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત સાહસથી પ્રથમ તબક્કે ગાંધીનગર અને કલોલના 20 ગામોમાં આ પ્રકારે પ્રિ-ફેબ્રિકેટેડ લાઇબ્રેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે.
આ અવસરે ગાંધીનગર જિલ્લાના અન્ય 40 ગામોમાં ફેઝ-2 અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત ઉપક્રમે આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રિફેબ્રિકેટેડ લાઈબ્રેરીના નિર્માણ માટેના MoU થયા.