#Transfer_ITI_Injustice_DET_GAD
આઈ.ટી.આઈ માં ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારીઓને #ઉચ્ચતર_પગાર ધોરણ (૧/૨/૩) બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં સમયસર ન મળવાને કારણે તેઓ ધણા લાંબા સમયથી આર્થિક લાભોથી વંચિત હોય #ઉચ્ચતર_પગાર ધોરણની કામગીરી વહેલી તકે શરૂ કરાવવા આપશ્રી ને વિનંતી
ITI માં ફરજ બજાવતા કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે.

it ના ટેકનિકલ કર્મચારીઓને ઘોર અન્યાય નો સિલસિલો ચાલુ જ છે. અન્યાયી બદલીના નિયમો, હાયર પે સ્કેલ આપવામાં ઉદાસીન વલણ, નિયમિત કરવામાં ઢીલ , ઉચ્ચતર માટે પરીક્ષા નું દબાણ, સરકારના આદેશ છતાં ફિક્સ પગારનો સમયગાળો ગણવામાં અવરોધ.
@ITI_UNION@CMOGuj@Balwantsinh99@PMOIndia
ITI માં ફરજ બજાવતા કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે.
#Transfer_ITI_Injustice_DET_GAD
ITI માં ફરજ બજાવતા વર્ગ ૩ના કર્મચારીઓની #બદલી વારંવાર નિયમો #બદલી ને કરવામાં આવે છે જેમાં GAD થી તદ્દન વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને અમારી વિનંતી @Balwantsinh99@tv9gujarati
We want encouragement to serve better by transparent transfer camp with inclusion of all,Timely——Higher pay scale,promotion,salary for 95/96 budget plan,fix to full order,2 year service continue for 2001 recruit ITI employees.
@ITI_UNION@CMOGuj@DETGujarat@Balwantsinh99