રાજ્ય સરકારના કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો કરવાનો, અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જુલાઈ, 2025 થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે - 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.
દિવાળી અગાઉ કર્મચારીઓના વ્યાપક હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર થશે.
@Bhupendrapbjp ના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવા બદલ માન.શિક્ષણ મંત્રી (રા.ક.) શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબનો આભાર માનવામાં આવ્યો અને સાથે અન્ય પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. @prafulpbjp@irushikeshpatel@KanuDesai180@CMOGuj
#Gujarat राज्य अध्यापक मंडल ने कॉमन यूनिवर्सिटी एक्ट का विरोध किया। @gujuni1949 के कुलपति को आवेदनपत्र देने पहुँचे अध्यापकों ने VC चेंबर में रामधून की। अध्यापक मंडल की माग, सरकार एक्ट अगले विधानसभा सत्र में पेश ना कर पहले ज़रूरी सुधार करें।
@Bhupendrapbjp@DixitGujarat
અમારી કનૈયાલાલ મુનશી સ્થાપિત ભારતીય વિદ્યાભવન (ભવન્સ કોલેજ), અમદાવાદ ખાતે રામનવમી ના પવિત્ર દિવસે પૂજ્ય મોરારીબાપુ પધાર્યા..પૂજ્ય બાપુનું સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા.. જય સીયારામ..
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી ની ફરિયાદ માટે e -એફઆઈઆર સેવા શરૂ કરવામાં આવેલ છે . તેના વિશે વિગતવાર માહિતી સેક્ટર વન અધિકારી શ્રી રાજેન્દ્ર અન્સારી સાહેબ દ્વારા અને અન્ય સહયોગી સ્ટાફ દ્વારા આપવામાં આવી.. ખૂબ ખૂબ આભાર
@RajendraAsari
રાજ્યસરકાર દ્વારા થયેલી જાહેરાત મુજબ CAS હેઠળ પ્રમોશન અને હિન્દી સીસીસી પ્લસ પરીક્ષામાંથી મુક્તિ અંગેના પરિપત્રો થઈ ગયા.. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષથી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા બદલ ખુબ ખુબ આભાર માને છે..
@jitu_vaghani@CMOGuj@kuberdindor@PMOIndia
આજની તા૧૩/૦૬/૨૦૨૨ ની શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબની મુલાકાત.. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નિર્ણય ના પરિપત્ર નો ઇંતેજારી નો અંત ટૂંક સમયમાં...👍👍
@GRTMM1@GujaratHistory@BJP4Gujarat