એક વિશેષ વાત બધા સામાન્ય લોકોને ખબર હોવી જોઈએ કે, સરકારશ્રીને અગાઉ પણ મહેસૂલી તલાટી કેડરને ગ્રામ પંચાયતમાં મર્જ કરવા માટે જણાવેલ હતું. જો આટલા બધા પ્રશ્નો હોય અને એમ લાગતું હોય કે પંચાયત મંત્રી કરતા વધારે કામગીરી આપી છે અને અમને કોઈ સુવિધાઓ નથી તો એ લોકો ત્યારે મર્જ થઈ ગયા હોત. જ્યારે પણ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની વિરુદ્ધમાં તેઓ હાઇકોર્ટ માંથી સ્ટે લઈ આવ્યા હતા. અને આજે પણ તમામ નાગરિકોને જાણ થાય કે જે નવો જોબચાર્ટ બન્યો છે એમાં ગ્રામ પંચાયત મંત્રીને 70 મુદ્દાઓ છે અને મહેસૂલી તલાટીને માત્ર 45 છે આમ તેનાથી અંદાજે ડબલ કામગીરી છે છતાં પંચાયત મંત્રીઓને સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ કામગીરીઓ સ્વીકારેલી છે...
~ Words of @pravin_naghera
એક ખોટો Claim માત્ર એક Reel સુધી મર્યાદિત રહેતો નથી… લોકો તેને સાચું માનીને આગળ Share કરે છે અને ધીમે ધીમે misinformation “Fact” બની જાય છે. એટલે આ વખતે દરેક Claimને મૂળ Rules સામે મૂક્યો છે…
જ્યાં સંવેદના અને ફરજ એક થાય.. , તલાટી મંત્રીનો સેવાયજ્ઞ
સુ.નગરના હેબતપુર ખાતે પૂર વચ્ચે સગર્ભા બહેન, દિવ્યાંગો અને ગ્રામજનોને સલામત સ્થળે ખસેડી ખભે સામાન ઊંચકી મદદ કરનાર શ્રી પી. કે. પરમાર ની કામગીરી ખૂબ જ અભિનંદનને પાત્ર છે.
મંડળ આપની ઉત્કૃષ્ટ સેવા ને બિરદાવે છે.
#DutyFirst
3 JOBCHART 1 Goal
2047 માં ગ્રામ્ય ગુજરાતને વિકસિત બનાવવા માટે પાયાના કર્મચારી તલાટી કમ મંત્રીને વધારનાં કામોમાંથી મુક્તિ આપવી જરૂરી છે.
જેથી તે સંપૂર્ણ રીતે ગ્રામ પંચાયતના વહીવટ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે…
@CMOGuj@tcmchhotaudepur@GRTMM1@AndTCMOfficial