સંગઠન, સેવા અને સમર્પણની યાત્રાના એક વર્ષ પૂર્ણ થવા બદલ ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનને વધુ સશક્ત બનાવવાની આ યાત્રા સતત નવી ઊંચાઈઓ સર કરે અને જનસેવા તથા રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે તેવી શુભેચ્છાઓ.
@iJagdishBJP | @BJP4Gujarat
संघ शताब्दी वर्ष गीत -
शत वर्षों की अथक तपस्या, त्याग और बलिदान...
रामराज का ध्येय साधने, राष्ट्र बने बलवान...
राष्ट्र बने बलवान...
(भोपाल - स्वयंसेवक एकत्रीकरण)
@DTDCIndia I did not receive my shipment after. 12 Days of Estimate date of delivery, No Support from Your customer support also if they have no answer why to keep a number for Customer support.
Worst and slow delivery D96932094
Very bad bad bad sarvice
@DTDCIndia

@DTDCIndia Worst courier service ever . Iam sending mails and calls no one is responding . My courier is not delivered. And DTDC TALTEJ AHMEDABAD IS NOT RECEIVED MY CALL

થોડાક વર્ષો પહેલાં હસમુખ કાકા ક્લાસ 3 માં #GPSC ની તૈયારી કરાવતા હતા.
હવે કાકા #GPSC માં #upsc ની તૈયારી કરાવે છે 😅
કાકાનો નેક્સ્ટ ગોલ upsc ચેરમેન 😅
આમાં ભાઠે ભરાઈ જશે મારા જેવા 😝🤣😅
@sanghaviharsh ખાખી એક સ્વપ્ન....🔥🚨
આ કડકડતી ઠંડીમાં પણ સવારે ગ્રાઉન્ડ ઉપર હોઈએ છીએ, કારણ કે ઊંઘ કરતા ખાખી તને વધારે પ્રેમ કર્યો છે. બસ રાહ હવે તારી આવવાની છે.....👮♂️🚔🎯
#LRD#PSI#Police
હવે ક્યારે ભાઈ
ખાખી એક સ્વપ્ન....🔥🚨
આ કડકડતી ઠંડીમાં પણ સવારે ગ્રાઉન્ડ ઉપર હોઈએ છીએ, કારણ કે ઊંઘ કરતા ખાખી તને વધારે પ્રેમ કર્યો છે. બસ રાહ હવે તારી આવવાની છે.....👮♂️🚔🎯 gujrat
#LRD#PSI#Police#BJP#HarshSanghavi#AlluArjun
ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજરોજ રોજગાર મેળામાં જે સુફિયાણી વાત કરી રહ્યા હતા તેનો 🪞અરીસો બતાવતી પ્રતિક્રિયા 🗣️
🤔સાહેબ ! ક્યાં #CM નાં દીકરા કે દીકરી નોકરી માટે આવી પરીક્ષાઓ માં ઉમેદ���ારી કરે છે તે તો જણાવો ?
🙇🏼CM તો દૂરની વાત છે, તમારી પાર્ટી નાં પેજ પ્રમુખ કે વોર્ડ પ્રમુખ સુધા આવી કોઈ ભરતી માં ફોર્મ નથી ભરતા.
🙇🏼તમારા પાર્ટીનું સાચું અને સનાતન વાક્ય એ છે કે
"#ભલામણ/લાગવગ વગર ક્યાંય નોકરી મળતી નથી નથી ને નથી..."
💁🏼એવી એકપણ ભરતી નથી રહી, સરકારી, બિન સરકારી, અર્ધ સરકારી કે પછી સહકારી જેમાં લાગવગ કે ભલામણ ન ચાલતી હોઈ... તમામ જગ્યાએ #ભ્રષ્ટાચાર, લાગવગ, ઓળખાણવાદ, પરીવારવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વધ્યો છે.
💁🏼પારદર્શીતા અને વિશ્વાસ વધ્યો છે એવું "#ગપ્પુ" તો આપ મારી રહ્યા હતા, સાહેબ જરા ધરાતલ ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે વિશ્વાસ વધ્યો નથી #વિશ્વાસ_ઘટયો છે. નવી ��ોટરી પ્રક્રિયાઓ લાવીને પારદર્શીતા હતી તે પણ ગાયબ કરી નાખી છે.
💁🏼જ્યાં પણ પેપર ફૂટવાની, ગેરરીતિ, ગોબાચારી, ભ્રષ્ટાચાર, #કૌભાંડ, કાંડ નાં સમચાર આવે ત્યાં જોઈ લેવાની છૂટ અંતે તો તાર તમારી પાર્ટી સાથે જ સંકળાયેલા હસે👇
📌આજથી 15 દિવસ પહેલા નો કિસ્સો જોઈ લો,
👉🏼દાહોદ નાં ચો��ાલા ખાતેની કેદારનાથ #આશ્રમશાળા માં શિક્ષક તરીકે નોકરી રાખવા માટે 17 - 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા.
જોવો તો માંગી કોણ રહ્યું છે ? તો કે તમારી જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરો નાં પૂજ્ય પિતાશ્રી અને 4 ટર્મ રહેલા પૂર્વ ધારાસભ્ય બચુભાઈ એન. કિશોરી.
તમે શું એક્શન લીધા કહેશો ?
શું નીકળ્યો કોઇનો #વરઘોડો ?🤔
📌તમારી જ પાર્ટીમાં રહેલા 'જશુભાઈ ભીલ' #GSRTC માં નોકરી અપાવવા માટે પૈસા લીધા હતા, જેનો વ���ડિયો પણ ફરતો થયો તો તમે શું કર્યું ?
ફક્ત 6 મહિના પાર્ટી માર્થી સસ્પેન્ડ કર્યા, કોઈ કાયદાકીય પગલાં કેમ નાં લીધા ?
અને લોકસભા ની ચૂંટણી સમયે તો પાર્ટી માં પાછા પણ લઈ લીધા.
શું આ જ છે તમારી #પારદર્શીતા ? 🤔
📌અત્યારસુધી માં જેટલા પણ પેપરલીકેજ થયા તેમાં સૌથી મોખરે નામ #ગૌણસેવા ��ું છે.
બિન સચિવાલય, જુનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક................
આના કૌભાંડ સમયે અધ્યક્ષ કોણ હતું ? તો કે તમારી જ પાર્ટી નાં "અસિત વોરા"
તમે એને આશ્રિત બનાવી કોઈપણ જગ્યાએ કાયદાકીય પગલાં લીધા જ નહિ.
પેપર છપાવવા ની એજન્સી, કે OMR સ્કેનિંગ એજન્સી...
કોનાં કહેવાથી ઓર્ડર મળ્યા ?
જવાબદારી બધી ફિકસ થતી હતી ને ?
તો ત્યારે તમે શું કર્યું ? કેમ કોઈ ત્યાં પગલાં નાં લીધા ? 🤔
📌👉🏼#તલાટી_કૌભાંડ તમારા જ માનીતા લોકો દ્વારા થયું હતું ને તો તમારી પાર્ટી એ એને છાવરી ને શું વિશ્વાસ બેસાડ્યો એવું માનો છો?
📌👉🏼#ઊર્જા_કાંડ માં તમારા જ પાર્ટી નાં અરવલ્લી યુવા મોરચાના કાર્યકર હતા ને ? જો યોગ્ય તપાસ થઈ હોત ને તો 70 નહીં લાગવગ થી લાગેલ 700 કરતા પણ વધારે જુનિયર એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ ઘરે બેસી જાત અને એમાં લોકોનો વિશ્વાસ તો વધત.
☝️તમારી પાર્ટી જ કહે છે ને "ગમે તે હોઈ #વરઘોડો કાઢીશું, કોઈ #ચમરબંધી ને નહીં છોડીએ.." તો સાહેબ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નો કાઢીને બતાવો વરઘોડો ! તો પારદર્શીતા આવી કહેવાશે વિશ્વાસ વધશે, અમે પણ આપના ગુણગાન ગાઈશું.
(આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોનો હિસાબ આપ્યો છે.બાકી સચોટ તપાસ કરશો તો બહુ બધું મળશે)
💁🏼અમુક તમારા નજીકના જ વગદાર લોકો #BCCI કે ICC કે ફૂટબોલ ફેડરેશન માં કઈ પારદર્શીતા વાડી નોકરી પાસ કરીને લાગ્યા ? જરા એ પણ કહેજો.
💁��સાહેબ તમારા જ સમયકાળ માં નોકરી ની હરાજી થઈ છે.એકવાર એની પણ તપાસ કરાવજો.
🙏મહેરબાની કરીને સંવિધાનિક પદ ઉપર બેસીને જૂઠ તો નાં બોલો🙏 @Bhupendrapbjp
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@ABPNews
@ZeeNews
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@vijaysinh_907
@songara_p
@kirpalsinh_G
@C_M_Ram_
@dilipsinhrajput
@GovernorofGuj
@Bhupendrapbjp
@kuberdindor
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia