पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी के निधन की खबर अत्यंत दुखद हैं। ईश्वर से प्रार्थना है कि दिवंगत आत्मा को शांति प्रदान करें और प्रियजनों को इस कठिन समय में संबल दें।
@DrManmohanPM
શિક્ષણ એજ કલ્યાણ લોક સેવક શ્રીઅંબરીષભાઈ ડેર.🙏
*રાજુલાના *પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા રાજુલા થી ચાંચબંદર રૂટની એસટી બસ શરૂ કરવા માટે રજૂઆત કરાઇ..*
@Ambarish_Der@sanghaviharsh
રાજુલા ની ��નતા માટે રાત દિવસ ગરીબોના બેલી બનીને કામ કરે સે એમા અમારા કાયમી કહેવાતા ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર એટલે કે રાજુલા નો અડધી રાત નો હોકારો કહેવતા અમારા કાયમી કહેવાતા ધારાસભ્ય શ્રી અડીખમ અંબરીષ ડેર 🦁 @Ambarish_Der @narendramodi @CRPaatil @Bhupendrapbjp @raghubhaiahir
શિક્ષણ એ જ કલ્યાણ......
ખૂબ ખૂબ અભિનંદન શ્રી અંબરીષભાઈ ડેર
ઘેર ઘેર ફરતો, દુઃખમાં સૌની સાથે રહેતો અને જેના દિલમાં દાતારી, સંવેદના અને નિખાલસતા છે, એવો અમારો અડીખમ અંબરીષ ડેર, @Ambarish_Der 🦁
आज सुबह राजुला-जाफराबा�� तालुका/शहर कांग्रेस कमेटी की बैठक राजुला तहसील के कोटडी गांव में आयोजित की गयी, जिसमें प्रदेश के नेताश्री संजयसिंहभाई सरवैया और अमरेली जिला कांग्रेस अध्यक्ष श्री प्रतापभाई दुधात सहित सभी कांग्रेस अग्रणी एवं कार्यकर्ता उपस्थित रहे।
जय हिन्द।
@INCGujarat
ત્રણેય પાર્ટીઓમા ગુજરાતમાં યુવાઓના સૌથી વધારે પ્રશ્નો ઉકેલતા નેતાઓ કોણ છે ! તમારૂ કામ કર્યુ હોય એવાં નેતા કયા છે ? પોલમાં 4 જ ઓપ્શન છે ..બાકી તમારી રીતે એ નેતાને તમે કહી શકો છો ..
અયોધ્યા મધ્યે નૂતન મંદિર માં ભગવાન શ્રી રામ ની મૂર્તિ સ્થાપિત થઈ ને પ્રતિષ્ઠિત થઈ એ રીતે જ સર્વે ના હૃદય માં અપાર શ્રધ્ધા સાથે રામ-રૂપી "સત્ય પ્રેમ અને કરુણા" પ્રતિષ્ઠિત થાય એવી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ને પ્રાર્થના.