પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી @MLASanjaysinh તથા બંને વિભાગના સચિવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર... 💐🌹💐
બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે વહેલી સવારે થી જ હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી હોવાને કારણે સર્વે નાગરિકોને સાવચેતીના પગલાં લેવા આગ્રહપૂર્��ક જણાવવામાં આવે છે.
સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence#ServeNation#DeshSeva
https://t.co/pBdULguQtq
@CMOGuj@sanghaviharsh
નડિયાદ તાલુકાનાં બિલોદરા ગામના તલાટી કમ મંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા તથા તેમની ટીમ દ્વારા શેઢી નદીની વચ્ચેથી પાણીની અંદર હોડી મારફતે લોકોને બચાવવાની કામગીરી કરેલ છે. જે ખૂબ જ ઉમદા અને સરાહનીય કામગીરી કરેલ છે.💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh@tv9gujarati
7 ઓક્ટોબર, 2001 ��ા રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
મુખ્યમંત્રીથી લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે જાહેર જીવનમાં 22 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન..💐💐
@CMOGuj @bachubhaikhabad
Ho avuto un’eccellente discussione con il PM @GiorgiaMeloni. La nostra conversazione ha coperto vari settori tra cui commercio, difesa, tecnologie emergenti e molto altro. L’India e l’Italia continueranno a lavorare insieme per la prosperità globale.
Under the collective commitment of its members, the G20 stands resolute in its mission to deliver for global good.
A picture with President @LulaOficial, President @CyrilRamaphosa, @POTUS@JoeBiden and Mr. Ajay Banga.
Was wonderful meeting His Highness Sheikh @MohamedBinZayed in Delhi. India deeply values his insightful views and passion towards furthering global good.
The inclusion of @_AfricanUnion in the G20 underscores its pivotal role in global progress. We stand ready to further collaborate and boost our shared aspirations. We will keep working closely for global well-being.
Indeed, the inclusion of the @_AfricanUnion in the G20 is a significant stride towards a more inclusive global dialogue. We look forward to collaborative efforts that benefit not only our respective continents but also the entire world.