કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે “મોક સંકલન” યોજીને જિલ્લાના પ્રશ્નો અને તેના ઉકેલ પર કર્યું મનોમંથન
નારી વંદન સપ્તાહની ઉજવણી હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઇ આગવી પહેલ
જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા ઉચ્ચઅધિકારીશ્રીઓની ભૂમિકા ભજવીને દીકરીઓ વહીવટી કામગીરીથી થઇ માહિતગાર
માન.કમિશનરશ્રી અને માન. નિયામકશ્રી મહીલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં આર્થિક વિકાસ નિગમ હસ્તકનો મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો સ્ટોલ માન મેયરશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો.આ કાર્યક્રમમા ડે.મેયરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ જોડાયા
આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ગોંડલ તાલુકાનું આદર્શ દીકરી ગામ પાટીદડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.વિવિધ ક્ષેત્રમાં પોતાનું વિશિષ્ટ પ્રદાન દેનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા. @CollectorRjt@CMOGuj@BhanubenMLA@kunvarjibavalia@RaghavjiPatel
ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું અનોખું "દીકરી ગામ" તરીકે જાહેર થયું.કલેક્ટરશ્રી તથા ડીડીઓશ્રીના હસ્તે "દીકરી ગામ"ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ તકે ગામમાં "સમરસ બાલિકા પંચાયત"ની રચના કરવામાં આવી.આ ગામનું દરેક ઘર પોતાની દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વાર સંચાલિત "બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત નવતર પહેલના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામ ખાતે જિલ્લાની પ્રથમ સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવેલ.
@DDORAJKOT1@nirala_kk
@WCDGujarat
@CollectorRjt@BhanubenMLA
આજ રોજ "બેટી બચાઓ બેટી પઢાઓ"યોજના અંતર્ગત સશક્ત કિશોરી,સુપોષિત ગુજરાત થીમ હેઠળ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ - રાજકોટ ખાતે કિશોરી મેળો અને બાલિકા પૂજન કાર્યક્રમ માન. મંત્રીશ્રી @BhanubenMLA ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ . @CMOGuj@PMOIndia @WCDGujarat