ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઉભી થયેલી સ્થિતિમાં મીડિયા કર્મીઓ નાગરિકોને સમયસર સચોટ માહિતી પહોંચાડીને હાલાકી નિવારવામાં ઉમદા ભૂમિકા નિભાવી રહ્યા છે.
સંકટના આ સમયમાં મીડિયા કર્મીઓ પણ સરકારની સાથે જનસેવાના કાર્યમાં જોડાયા છે. મીડિયા કર્મીઓની આ સકારાત્મક કામગીરીને બિરદાવું છું. આપ સૌ કર્તવ્યપાલનની સાથે પોતાનો ખ્યાલ પણ જરૂર રાખશો.
"સ્વસ્થતાથી સમૃદ્ધિ સુધીની સફર એટલે પોષણ પખવાડિયું 2025" !!
પોષણ અભિયાન હેઠળ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
#PoshanPakhwada2025
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
'ખાસ' હોવાની વાત જ્યારે ભ્રામક લાગે,
દરિયાને પોતાનું જ પાણી ખારું લાગે...
પાસે બેસીને પણ જો જોજનોનું અંતર લાગે,
તો શું પર્ણ ને પણ ઝાકળ નો ભાર લાગે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️
😍 11:11 😍
આશ્રિત ગૃહોમાં રહેતી દીકરીઓની લગ્ન સહાય માટે સંવેદનશીલ છે રાજ્ય સરકાર
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આશ્રિત ગૃહોમાં રહેતી દીકરીઓને લગ્ન સહાય પેટે મળતી રકમ રૂ.૨૦,૦૦૦/- થી વધારીને રૂ.૧,૫૦,૦૦૦/- આપવાનો મહિલાઓલક્ષી નિર્ણય કર્યો છે.
ગુજરાતની ડબલ એન્જીન સરકાર સ્ત્રી સશક્તિકરણ માટે પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.
#Gujarat #NariShaktiForNewIndia
સૌરાષ્ટ્ર - તમિલ સંગમ અનુસંધાને સોમનાથ ખાતે રાજ્ય સરકારના રમત ગમત વિભાગ દ્વારા બંને પ્રદેશોના ખેલાડીઓ વચ્ચે વિવિધ બીચ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ચાલી રહેલ છે.
જેમાં ગઈ કાલે સાથી કેબિનેટ મંત્રીશ્રી @Mulubhai_Bera જીની સાથે ઉપસ્થિત રહી, સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
#STSangamam
સુખ પતંગિયા જેવું ક્ષણિક છે, એની પાછળ પડો એટલું વધારે દોડાવે...
પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે...!!!
#ભાવના_ની_ભાવનાઓ ❣️