@deepakrajani123@tv13gujarati સાહેબ !!
સવિનય સાથ જણાવવાનું કે આ વખતે આપશ્રી દ્વારા આપેલી માહિતી સાચી તો પડશે ને ? કેમ કે ચીનનો માલ હોઈ તો પણ ૩ ૪ મહિના ચાલે છે અને આપની માહિતી ૩ દિવસમાં તકલાદી સાબિત થાય છે તો આ વખતે કઈ આઘું પાછું નહીં થાય ને !!
@toralkavi@tv13gujarati હવે તો ચૂટણી પુરી થઈ ગઈ ને ભાજપની જંગી જીત પણ થઈ ગઈ .. ઉમેદવારોની વ્યથા સાંભળો ને લોકશાહીનો ચોથો સ્તંભ બનો . cce અને રેવેન્યૂ ના રિજલ્ટ સામે પણ અવાજ ઉઠાવોને તો પત્રકારિતા કરી કેવાય ખાલી રાજકારણ જ નથી ઉમેદવારોનો અવાજ બનો તો જીવન સાર્થક થ્યું ગણાય
@deepakrajani123@tv13gujarati ચાલો સાહેબ માની લીધું તમે કીધું ઈ !! પણ જો પાછું કઈ નવા જુની થ્યું તો તમે એની જવાબદારી લઇ ને પત્રકારિતા મૂકી દેશો જો ?? જરાક માનવતા હોઈ તો જેમ ૧૯૫૬ માં રેલ અકસ્માત માં લાલ બહાદુર શાસ્ત્રી એ રાજીનામું આપી દીધું અને નૈતિકતા નો દાખલો પૂરો પાડયો એમ તમે સ્વીકારશો ?
@deepakrajani123 સાહેબ રેવેન્યૂની માહિતી આપો આ બધું તો ચાલ્યા જ કરશે થોડીક જો માનવતા જેવું હોઈ તો આ વખતે સચોટ માહિતી આપજો દર વખતે આશા જગાવો છો પછી હે હે આજે નહીં આવે એમ કરી ને ઉભા રઈ જાવ છો !!
@toralkavi@tv13gujarati રેવેન્યૂ તલાટી નું પરિણામ ક્યારે આવશે એની માહિતી આપો ને !! તમારા સાથી પત્રકાર શ્રી દીપકભાઈ rajani અનંત વખત ખોટા પડ્યા છે છતાં પણ માહિતી આપવાની હિંમત દાખવે છે
@HeerAmbitious જ્યારે હમણાં ૩૦ તારીખ આપી ત્યારે ચૂટણીનો પ્રચાર કરતા હોઇ એવું લાગ્યું જેથી ઉમેદવારો ભરમાઈ અને મત આપે આ માણસ પત્રકારિતા ને લાયક જ નથી ૬ ૬ વખત ખોટા પડી ચૂક્યા છે ડિસેમ્બર થી આજ આવશે કાલ આવશે એમ કરતા may મહિનો આવી ગ્યો એટલે જ્યારે એમની deadline આવે એટલે નવા બાના તૈયાર રાખે !!
@deepakrajani123@tv13gujarati પ્લાનિંગ આસિસ્ટન્ટ માં મંડળ ને ચૂટણી ની કામગીરી નથી નડતી !! બધા નડતર રેવેન્યૂ માં જ કેમ નડે છે પારદર્શિતા સામે સવાલો ઉભા થાય છે હવે તો કેમ કે અગાઉ પણ ઈતિહાસ સારો નથી ગૌણસેવા નો !! કાકા તમે પણ હવે હવામાં જ ગોળીબાર કરો છો ૬ મહિના થી
@deepakrajani123 ગૌણ સેવા ચૂટની નું કામ કરે કે રાજ્ય ચૂટણી પંચ ? તો ચૂટણી પંચનું શું કામ
વ્યવસ્થિત અને યોગ્ય બહાનું બનાવો નહીંતર પત્રકારિતા મૂકી દો અને હવે તો ઇલેકશન પૂરું થઈ ગ્યું તો શું ગૌણસેવાના કર્મચારી vvpat મશીનો ઉપાડે છે !!
@tv13gujarati@deepakrajani123 કાકા આજે આવશે રિજલ્ટ ?? જો ના આવે તો પત્રકારિતા શરૂ રાખો પણ માહિતી નો આપતા કેમ માણસ એક વાર ૨ વાર ખોટા પડે પણ ૬ ૬ વાર પડે તો જરાક શરમ જેવું લાગવું જોઈએ
ખોટું ના લગાવતા પણ અરીસો બતાવવો જરૂરી છે !!
@deepakrajani123 રેવેન્યૂ તલાટી નું પરિણામ ક્યારે આવશે કાકા ૩૦ સુધી માં કીધું તુ દર વખતે કેમ ખોટા પડો છો કાકા !! ઉમેદવારો ની આશા પેલા બાંધો છો પછી એની પર પાણી ફેરવી નાખો છો
હવે તો સાચી માહિતી આપો
ખોટું નો લગાડતા કાકા !!
@deepakrajani123 કાકા શું કામ ઉમેદવારો સાથે રમત રમો છો દર વખતે ગૌણ સેવા કરતા તમે તારીખ પર તારીખ આપો છો !! તમારી અપડેટ ક્યારે સાચી પડશે . તમને ગૌણસેવા અધિકૃત માહિતી નથી આપતું એટલે તમે મનઘડાંત તારીખ આપી દ્યો છો પાછી ગૌણસેવા નું નામ દઈ ને વિલંબ કઈ દ્યો છો
કાકા ખોટું નો લગાડતા વાસ્તવિકતા કેવી જરૂરી
@deepakrajani123@tv13gujarati આચારસંહિતા માં dv આવી શકે તો રેવેન્યૂનું રિજલ્ટ કેમ નથી આપતા સાહેબ . આમ વિદ્યાર્થીઓ નો સમય બગડે છે , સાહેબ જીવન માં બધું કરવું પણ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનની હાય નો લેવી જોઈએ ગૌણસેવા એ સમજાય એને વંદન 🙏
@deepakrajani123@BHAVESH_Q@tv13gujarati શું રિજલ્ટ આવવામાં એક મહિનો લાગશે ?
જો હજુ એક મહિનો લાગવાનો હોઈ તો મંડળ શું કામ રાજ્ય ચૂટણી પંચને પૂછે છે ?
સાહેબ આ બાબતે થોડો પ્રકાશ પાડશો !!