AMC કોર્પોરેશન નો મહિનો એટલે અમાં જાણે... કોઈજ ચોક્કસ દિવસ નહી.
વાવણી કર્યાં પછી જેમ ખેડૂત વરસાદ ની મીટ માંડે તેમ હાલ છેલ્લા બે વર્ષથી AMC 344 નાં ઉમેદવાર કાગ ડોળે ઓડેર ની રાહ જોઈ બેઠાં છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે ,હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે .આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા 24 જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે સતત કાર્યશીલ છે.
#AMC #RainUpdate #AhmedabadRains #MonsoonResponse #WaterDrainage #VarunPumps #CleanAhmedabad #UrbanPreparedness #PublicSafety #MyCityMyPride
@PMOIndia@CMOGuj@PIBAhmedabad@InfoGujarat@infoahdgog
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિ��લ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે ,હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે .આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા 24 જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે મા���ે સતત કાર્યશીલ છે.
#AMC #RainUpdate #AhmedabadRains #MonsoonResponse #WaterDrainage #VarunPumps #CleanAhmedabad #UrbanPreparedness #PublicSafety #MyCityMyPride
@PMOIndia @CMOGuj @PIBAhmedabad @InfoGujarat @infoahdgog
🦟 મચ્છરજન્ય રોગચાળો અટકાવવો છે? તો કરો નિયમિત તપાસ!પરબીડિયામાં પંખીઓ માટે પાણી જરૂરી છે, પણ તેમાં મચ્છરના પોરા ન થાય એ વધુ જરૂરી છે.મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોમચ્છરનાકારણેફેલાયછે.આસપાસનીજગ્યાઓમાં પાણી ભરાયેલું હોય ત્યાં પોરા માટેત���ાસકરો."મચ્છર નહીં- બિમારી નહી"
��ારીખ 21 ,22 ,23 નવેમ્બર સોમનાથ બનશે ગુજરાતનું સચિવાલય.. ત્રણ દિવસ માટે મળશે ચિંતન શિબિર. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજ્યના તમામ અધિકારીઓ રહેશે હાજર. અનેક મહત્વના મુદ્દા ઉપર થશે ચર્ચા. પહેલા અમદાવાદથી ટ્રેનમાં જવાની હતી દરખાસ્ત પણ હવે ATR વિમાનમાં તમામ અધિકારીઓ જશે કેશોદ અને ત્યારબાદ પહોંચશે સોમનાથ. 150 અધિકારીઓ માટે બે વખત ATR અમદાવાદ થી કેશોદ ના ચક્કર કાપશે.
@deepakrajani123 માનની��� સાહેબ શ્રી AMC MPHW-344 નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયાને મહિનાઓ થઈ ગયાં સાહેબ ફાઈનલ મેરીટ લીસ્ટ તેમજ ફાઈનલ સિલેક્ટ થયેલ ને ઑડર આપવાના છે કે પછી....?
હવે તો સાહેબ ધીરજ પણ નથી જળવાતી.
👉એક AMC માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવીએ રાહ જોતો ઉમેદવાર. જવાબ આપો એવી આશા.
@devanshijoshi71 બહેન શ્રી ખબર નહી પડતી કે ,સાચા ગુનેગાર કોણ.? રાત દિવસ ગાંડા ની માફક કોઈ ટાનું કે પ્રસંગ જોયા વગર મહેનત કરે છે તે વિધાર્થીઓ કે પછી વર્ષો ની આશા રાખી ને બેઠેલાં માતા-પિતા.અને એજ પરિસ્થિતિ માંથી ગુજરી ને આજે કાયદાને હાથ માં લઇને પોતાના સાથી મિત્રો ને ગુંડાની માફક પકડતી મહાન પોલીસ
આયુષ્માન આરોગ્ય મંદિર
અર્બન હેલ્થ સેન્ટર ડીસા -2 , વોર્ડ -5
બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળતા માનનીય DMO Sir તથા માનનીય THO Sir ની સૂચના થી MO Sri ના માર્ગદર્શન હેઠળ ��્લમ વિસ્તારમાં ડસ્ટિંગ કામગ��રી કરેલી તથા તથા ચાંદીપુરમ રોગ વિશે આઈસી કામગીરી કરેલી.