બાળકના સ્વાસ્થ્ય સાથે આખા પરિવારની ખુશીઓ જોડાયેલી હોય છે.
મુખ્યમંત્રી ��્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા કોકલીયર ઈમ્પ્લાન્ટના નિઃશુલ્ક ઓપરેશનથી બોલતાં-સાંભળતાં થયેલ બાળકો અને તેમના માતા-પિતા સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે કરેલ આત્મીય સંવાદ દરમિયાન ગુંજી ઉઠ્યો ��ાળકોની ખુશી, પરિવારના સંતોષ અને જનકલ્યાણની પ્રતિબદ્ધતાનો નાદ.
#SoundsOfJoy
આજ તા. ૦૨-૦૪-૨૬ ના રોજ અત્રેની જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ મેડિકલ ઓફિસરો, RBSK ટીમ, બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા તથા પોષણ અભિયાનના સ્ટાફ હાજર રહ્યા.
વર્કશોપ દરમિયાન કુપોષણ નાબૂદી માટે અસરકારક કામગીરી, આંતર વિભાગીય સમન્વય અને ફિલ્ડ લેવલ પર અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. હેલ્થ અને ICDS વિભાગના તમામ સ્ટાફને પોષણ સુધારણા માટે સંકલિત પ્રયાસો કરવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@infoahdgog@InfoGujarat
CERVICAL CANCER FREE BHARAT
As per order given by CDHO sir & suggestion by THO Dascroi mam on saturday to intensify HPPV campaign .
Today at PHC, HPPV session held successfuly & total 19 beneficiaries recieved "Single Dose HPV Vaccines" without any complications.PHC-ASLALI
“સુરક્ષિત કિશોરી – સ્વસ્થ આવતીકાલ,આરોગ્યમય ગુજરાત તરફ મજબૂત પગલું.”આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-અસલાલી ખાતે -HPV ની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાશયના મુખના કેન્સર સામે કિશોરીઓને રક્ષણ પૂરું પાડવાનો છે.
PHC-ASLALI
BLOCK-DASCROI
અમદાવાદ જિલ્લાની શાળાઓ, કોલેજોમાં RBSK ટીમ દ્વારા"નશા મુક્ત ભારત અભિયાન" અને "તમાકુ મુક્ત યુવા અભિયાન ૩.૦" અંતર્ગત નશા મુક્ત/તમાકુ મુક્ત અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી અને બાળ���ોને તમાકુ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
@NHMGujarat
@HealthDeptGuj
@emo_dso
સરકારી સંસ્થામાં કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી હોય તો તેવા બાળકોને એક વખત સંપૂર્ણપણે વિનામૂલ્યે પ્રોસેસર બદલી આપવાનું અને જેણે ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હોય તેવા બાળકોથી સમગ્ર પ્રોસેસરની 10 ટકા જેટલી નજીવી રકમ લઇને આ પ્રોસેસર બદલવાની ઉમદા કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ યોગ્યરીતે આપવામાં આવેલ સ્પીચ થેરાપી થકી બાળકો સામાન્યપણે શાળામાં અભ્યાસ માટે પણ જઈ શકે છે.
Description of the Role of RBSK team to The honorable secretary shree, women & child welfare dept., commissioner shree ICDC dept, respected DDO sir & CDHO shree ahmedabad at Poshan sangam event