ગુજરાતના તમામ તાલુકા પંચાયત સભ્યો , જીલ્લા પંચાયત સભ્યો , ધારાસભ્યો , સાંસદો , નાના - મોટા તમામ નેતાઓને નમ્ર વિનંતી કે તાત્કાલિક " ગ્રાઉન્ડ લેવલે " ખેડૂતોને મળીને એ���ના દુઃખમાં ભાગીદાર બનો . અને સરકાર શ્રી તરફથી જેમ બને તેમ જલદી એમને વળતર મળે એવી વ્યવસ્થા કરાવડાવવી જોઈએ @CMOGuj
@avniba_official બુદ્ધિ તો આપડા માં નથી એને તો મસ્ત સેટિંગ કરી લીધી તું 6 કરોડ ગુજરાતીઓ માંથી કોઈએ ને ખબર નથી કે મયુર તડવી વગર કોઈ પરીક્ષાએ સિધ્ધો PSI ની ટ્રેનીંગ લઈ રહ્યો છે આતો ગુજરાત નો એક હાવજ @YAJadeja હતો તેને જ ખબર હતી ત્યારે સિસ્ટમ ને પ્રશ્ન કરવા ના હોય એના બદલે મયુર તડવી માં બુધ્ધિ નથી