સૌથી મહત્ત્વનું સેક્ટર education કે જેને સરકાર છેલ્લા ઘણા વર્ષોથી અવગણના કરતી હતી તેને હવે GDP ના 6% જેટલું ભારણ આપવામાં આવશે(kothari Commission ને 1964માં જ,જો ભારતને વિકસિત દેશોમાં સ્થાન કાયમ કરવું હોય તો શિક્ષણ ક્ષેત્રે GDPના 6% ફાળવવાનું કહ્યું હતું)
હવે છેક સમજણ પડી સરકારને?