@aditiraval@CEOGujarat ફક્ત મમ્મી પપ્પા ના નામ આને ૨૦૦૨ ની યાદી માં તમારું અથવા મમ્મી પપ્પા ના નામ ની વિગત જ જરૂરી છે .... બાકી આધાર કાર્ડ, મોબાઈલ નંબર ની વિગતો ફરજિયાત નથી ... એટલે ચિંતા ના કરો
ફુલ પગારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat
એક પહેલ :- ગુજરાતમાં અલગ અલગ વિભાગમાં અલગ અલગ હોદા ઉપર કાર્ય કરતા તમામ સરકારી કર્મચારીઓ એક બીજાના સંકલનમાં રહે અને ભવિષ્યમાં એક બીજાને મદદરૂપ બને તે માટે પોતાની વિગત નીચે લખે.
Example:- Yuvrajsinh V. Jadeja
Job - Supervisor Insturctor
Posting - Dhrol, Jamnagar District
૨૦૧૨ થી સુપ્રીમ કોર્ટ માં કેસ ચાલે છે અને આજ દિન સુધી ૧૭૪ તારીખો પડી ગઈ પણ હજુ સુધી કોઈ નિર્ણય ન આવ્યો .
આ ૧૨ વર્ષ માં તો કેટલાય ના ફિક્સ વર્ષો પણ પૂરા થઈ ગયા ,
સરકાર આ તમારા જ કર્મચારીઓ છે જેનો કોઈ રસ્તો કાઢો
#Remove_Fix_Pay_in_Gujarat