આજરોજ વાસના ઝૂપ ગામમાં 5 વર્ષની PLHA દર્દી દીકરીની મુલાકાત લીધી. તેના માતા પિતા મૃત્યુ પામેલ હોઈ ઘરમાં વયસ્ક દાદી અને મોટી બહેન જ છે.. તેઓને નિયમિત દવા અને ખોરાક તથા તેની કાળજી રાખવા માટે સલાહ આપી.
સેવા - મારું યોગદાન" ઝુંબેશ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ખેડ ખાતે એનિમિયા સ્ક્રીનીંગ અને Hb ટેસ્ટિંગ કેમ્પ યોજાયો. કિશોર, કિશોરીઓ અને સગર્ભા માતાઓનું હિમોગ્લોબિન ચેકઅપ કરી IFA સીરપ/ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું.
આજરોજતાલુકાઆરોગ્યઅધિકારી શ્રી ડૉ. રાજેશપટેલ સાહેબદ્વારા હમીરગઢ મમતા દિવસનીમુલાકાત કરવામાં આવી.જેમાં માતૃ બાળકલ્યાણસેવાઓ,ટી.બી,મચ્છરજન્ય અને પાણીજન્યરોગચાળામાં લેવાતા સાવચેતીના પગલાં,નિદાનઅને સારવાર ,NCD,PMJAY CARD તથા તમામઆરોગ્ય કાર્યક્રમના લક્ષ્યાંક અને સિદ્ધિ વિશેમાહિતી આપી હતી
આજરોજAAM ખેડ ના તમામ ગામોમાં શાળા, આંગણવાડીના તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવ્યું. હાથ ધોવાની પદ્ધતિ, કૃમિનાશક ગોળી અને આયર્ન ની ગોળી ના ફાયદા વિશે સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવી પર નિદર્શન કરી સમજાવ્યું. ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા વિશે માહિતી આપવામાં આવી
આદરણીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ટીબી મુકત ભારત ટીબી મુક્ત સાબરકાંઠા ને સાર્થક કરતા AAM KHED સ્ટાફ દ્વારા વિઝિટ કરી તમામ નીક્ષય ના ઇન્ડિકેટર પૂર્ણ કરવામાં આવ્યા.
આદરણીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહ��બ શ્રી ટીબી મુકત ભારત ટીબી મુક્ત સાબરકાંઠા ને સાર્થક કરતા આમ બળવંત પુરા સ્ટાફ દ્વારા વિઝિટ કરી તમામ નીક્ષય ના ઇન્ડિકેટર પૂર્ણ કરવામાં aavya
પ્રા.આ. કેન્દ્ર ચાંદરણીના AAMKHED ના સેજાની તમામ પ્રા.શાળા,માધ્યમિક શાળા,આંગણવાડી અને સરકારી સંસ્થાઓમા��� મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તેના માટે વરસાદી પાણી ના ભરા�� રહે અને બિનજરૂરી પાત્રો નો નિકાલ અંગે કામગીરી કરવામાં આવી. તથા પાણીજન્ય રોગચાળો ના ફેલાય તેના માટે સાવચેતી રાખવાજણાવી
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદરણીના AAM -KHED ના વાસણા ઝૂંપ ગામમાં પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ પાણીજન્ય રોગોના નિવારણ માટે ક્લોરિનેશનની કામગીરી કરવામ��ં આવી. તથા ક્લોરીન ટેસ્ટ અને મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તેના માટે એન્ટીલાવૅલ કામગીરી કરવામાં આવી