@hardik_277@deepakrajani123@tv13gujarati લાગે છે કે gsssb એ આજ નીતિ અપનાવી છે કે એક્ઝામ ની date વેહલી ના જાહેર કરવું ( બંધ બાજી રમવું) અને શક્યતા આ ભાઈ દ્વારા જાણ કરાવી.....
@GSRTCDCBhuj@OfficialGsrtc@sanghaviharsh
ભુજ DC સાહેબ ને ઉદ્દેશી ને અનેક ટ્વીટ કરવામાં આવ્યા છે .. પરતુ એક પણ નો જવાબ નથી આવ્યો એમના દ્વારા બસ ખાલી વાહ વાહી ની પોસ્ટ થાય છે.
@GSRTCDCBhuj@gsrtc@sanghaviharsh@GSRTCDCBhuj@gsrtc
આપ મંત્રીશ્રી ને રજૂઆત છે કે આ સમય ગાળા માં બસ કરાવો
કચ્છ ડિવિઝન માં ગાંધીધામ ને ભુજ સાથે લોકલ સર્વિસ વધારવા વિનંતિ
પ્રાઇવેટ ટ્રાવેલ દર ૩૦ મિનિટે ખચોચચ જાય છે
@GSRTCDCBhuj
ગાંધીધામ થી ભુજ
સવારમાં ૯:૩૦ પછી લોકલ બસો ન હોવાથી
ઉપર થી આવતી એક્સપ્રેસ, ગુર્જરનગરી બસમાં મસમોટુ ભાડું ચર્ચી ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે..
જ્યારે પ્રાઇવેટ ટ્રાવેલ દર ૩૦ મિનિટે ઊપડે છે.
તો લોકલ બસ ની કનેક્ટિવિટી કેમ નહીં???
@sanghaviharsh@OfficialGsrtc