@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી....... અમે ઘણાં લાંબા સમયથી ટેટ, ટાટ , જુનિયર કલાર્ક, તલાટી, ફોરેસ્ટ, જેવી પરીક્ષાઓ ની તૈયારીઓ કરીયે છીએ અને આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટુંક સમયમાં લેવાનાર છે સાથે અમારી કૉલેજ ની પરીક્ષાઓ પણ છે અમને ટ્રેનિંગ ગુજરાતમાં આપવામાં આવે તેવી વિનંતી સાહેબ 🙏
@Hasmukhpatelips માનનીય સાહેબ શ્રી.... અમે ઘણી બધી આવનારી પરીક્ષાઓ ટેટ ૧-૨ , જુનિયર કલાર્ક , તલાટી, ફોરેસ્ટ , અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ ની તૈયારીઓ કરીયે છીએ.. જો અમને SRPF ની તાલીમ બીજા રાજ્યમાં મોકલવામાં આવશે તો અમે આ પરીક્ષાઓ નઈ આપી શકીએ માટે તાલીમ ગુજરાતમાં જ આપવા વિનંતી 🙏
@Hasmukhpatelips હસમુખ સર તમે કીધુ હતું કે LRD નિમણૂક ચૂંટણી પહેલા થઈ જશે તે ના થયો તો પણ અમે તમારા પર ભરોસો રાખ્યો હતો... અને હવે તમે અમારા પર ભરોસો રાખીને SRPF ની ટ્રેનિંગ ગુજરાતમાં રાખો અમારી તકો ન છીનવો મહેરબાની કરો સાહેબ,🙏🙏 આ મારી ભીખ સમજો તો ભીખ પણ આ ભીખ આપવા વિનંતી 😢 @devanshijoshi71
@Hasmukhpatelips સાહેબ શ્રી
હસમુખ પટેલ સાહેબ
SRPF ની ટ્રેનિંગ ગુજરાત રાજ્ય માં જ આપવામાં આવે ... દરેક ને સરકારી ભરતી ની એક્ઝામ આપવાનો હક છે એ હક અમારી જોડે થી છીનવાઈ રહ્યો છે શું એ આ લોકશાહી દેશ માં યોગ્ય છે 🙏🙏🙏🙏 #SRPF_training_in_gujarat@Hasmukhpatelip
@Hasmukhpatelips સાહેબ શ્રી
હસમુખ પટેલ સાહેબ
SRPF ની ટ્રેનિંગ ગુજરાત રાજ્ય માં જ આપવામાં આવે ... દરેક ને સરકારી ભરતી ની એક્ઝામ આપવાનો હક છે એ હક અમારી જોડે થી છીનવાઈ રહ્યો છે શું એ આ લોકશાહી દેશ માં યોગ્ય છે 🙏🙏🙏🙏 #SRPF_training_in_gujarat@Hasmukhpatelips
@Hasmukhpatelips સાહેબ શ્રી
હસમુખ પટેલ સાહેબ
SRPF ની ટ્રેનિંગ ગુજરાત રાજ્ય માં જ આપવામાં આવે ... દરેક ને સરકારી ભરતી ની એક્ઝામ આપવાનો હક છે એ હક અમારી જોડે થી છીનવાઈ રહ્યો છે શું એ આ લોકશાહી દેશ માં યોગ્ય છે 🙏🙏🙏🙏 #SRPF_training_in_gujarat@Hasmukhpatelips