ટીબી કોઈ ચેતવણી આપીને આવતી નથી. કુપોષણ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે, જેનાથી ટીબીનું જોખમ વધી શકે છે.
સમયસર છાતીનો એક્સ-રે કરાવો.
જરૂર હોય તો ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-11-6666 પર સંપર્ક કરો.
વહેલું નિદાન, યોગ્ય સારવાર અને પોષણ — ટીબી સામે સૌથી મજબૂત બચાવ.
#TBMuktBharat
અમૃતપાન અભિયાન | ૧ જુલાઈથી સ્વસ્થ ભવિષ્ય તરફ એક સંકલ્પ
માતાનું દૂધ બાળક માટે પ્રથમ અને શ્રેષ્ઠ પોષણ છે. જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનની શરૂઆત કરો, પ્રથમ ૬ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપો અને ત્યારબાદ પૂરક આહાર સાથે ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખો.
માતાનું દૂધ બાળક માટે કુદરતની અમૂલ્ય ભેટ છે.
પ્રથમ 6 મહિના સુધી માત્ર સ્તનપાન કરાવવાથી બાળકને સંપૂર્ણ પોષણ, રોગપ્રતિકારક શક્તિ અને સ્વસ્થ વિકાસ મળે છે.
સ્વસ્થ ભવિષ્યની મજબૂત શરૂઆત માટે માત્ર સ્તનપાન અપનાવો.
#Breastfeeding#MaternalHealth#HealthyChild@KutchDdo@collectorkut
હવે ટીબી સંભાળ વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ!
#TBMuktBharat App દ્વારા નિઃક્ષય મિત્ર, સ્વયંસેવકો, જિલ્લા વહીવટીતંત્ર અને ટીબી દર્દીઓ એક જ પ્લેટફોર્મ પર જોડાઈને ટીબી મુક્ત ભારતના સંકલ્પને નવી ગતિ આપી રહ્યા છે.
આજે જ એપ ડાઉનલોડ કરો અને જનભાગીદારીથી બનાવો સ્વસ્થ ભારત.
#TBMuktBharat
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો.
@KutchDdo@collectorkut@NHMGujarat
૩૫ વર્ષ પછી ફરી બાળપણ મળ્યું...
સર્વે દરમિયાન ગામના વડીલોને જૂની રમત રમતા જોયા. બે મિનિટ માટે તેમની સાથે બેસ્યો અને વર્ષો પાછળ પહોંચી ગયો.મોબાઇલ નહોતા, ઇન્ટરનેટ નહોતું, પણ ખુશીઓ ભરપૂર હતી. કેટલીક યાદો ક્યારેય જૂની થતી નથી... ❤️"@AnjarTho@CdhoKutch@KutchDdo@SavandanGadhvi
આજે સોમવાર – રસીકરણ દિવસ
સગર્ભા માતાઓ અને બાળકો ને તેમની ઉંમર મુજબનું નિયત રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે.
તમારી નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં જઈને સમયસર રસીકરણ અવશ્ય કરાવો.
#Vaccination#Immunization@KutchDdo@collectorkut@NHMGujarat