किसी के हिस्से अच्छा परिवार आया |तो किसी के हिस्से में सच्चा प्यार आया । जो बड़े बुजुर्ग का कहना नही माना , उसके हिस्से में #फ्रिज आया ।#સમજાય એને વંદન
પ્રતિ મોદી સાહેબ , વિષય : ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી બનવા બાબત સાહેબ શ્રી , સાદર નમસ્કાર સાથે જણાવવાનું કે હું થોડો કામ માં છું , તો મહેરબાની કરી ભાવિ મુખ્યમંત્રી ના ઉમેદવાર તરીકે મારા નામ પર ચર્ચા ન કરશો , આ સિવાય ની તમારી પસંદગી ને મારું સંપૂર્ણ સમર્થન રહેશે . @narendramodi