@Janak_Sutariyaa શું ગુજરાત સરકારમાં એટલું પણ જમીર નથી રહ્યું કે પોતાના કર્મચારીઓને ફૂલ પગાર ના આપી શકે..જો બિહાર કરી સક્તું હોય તો@narendramodi@AmitShah ને લાજી મરવું પડે.... આત્મનિર્ભર રાજ્ય ગુજરાત પોતાના સરકારી કર્મચારીઓ ને ૫-૫ વર્ષ સુધી ફિક્સ પગાર આપવો પડેતો એનાંથી ખરાબ સમય કયો હોય ગુજરાતનો
મહાશિવરાત્રીના પાવન તહેવાર પર વર્તમાન દમનીય સરકારને વિનંતી છે કે આ અસહનીય કર્મચારી માટે આર્થિક બોજા રૂપ નીતિ દૂર કરવા નમ્ર અપીલ છે
..હે શિવ ભગવાન આ સરકારને સુજ આપો જેથી અમારા જેવા ફિકસ કર્��ચારી એક ગરીમાપૂર્વક જીવન જીવી શકે #Remove_Fix_Pay_In_Gujarat
@Bhupendrapbjp @CMOGuj
માન. પ્રધાનમંત્રી સાહેબ, માન.મુખ્યમંત્રી સાહેબ તથા દેશના ૫૦ થી ૬૦ કરોડ લોકોએ મહા કુંભમાં સ્નાન કરી ડૂબકી લગાવી પરંતુ ગુજરાતમાં યુવા વર્ગ ફિક્સ પે પ્રથાની નદીમાં ડુબેલો છે તેમાથી મુક્તિ અપાવવા વિનંતી છે. હવે આ નદીમાં યુવા વર્ગનો શ્વાસ રૂંધાય છે
#Remove_Fix_Pay_In_Gujarat@CMOGuj
સાહેબશ્રી ગુજરાત સરકારમાં ૨૦૦૬ થી ચાલી આવતી ફિકસ પગારની નીતિ હજુ પણ ચાલી રહી છે...આ વિકસિત ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ��ન્યાય કરતી નીતિ કેમ હજુ સુધી ચાલુ રાખવામાં આવી રહે છે...તો એ તરફ ધ્યાન લઈને આ ફિકસ પગારની નીતિ દૂર કરવા વિનંતી.
@AmitChavdaINC
#Remove_Fix_Pay_In_Gujarat