@prakash2904@ashvin_014@CollectorAhd@AMCAhmedabad@JayantiRavi@notbeingharsh હાલત કફોડી છે. સાંભળવા વાળું કોઈ નથી અને વાર્તા ઓ આખી સરકાર કરે છે. મોકલો કોઈ પણ અધિકારી ને એક વાર હોસ્પિટલ માં દર્દી ને જોવા.. આવી તરફડતી હાલત માં નોર્મલ માણસ તો જોઈ પણ નહીં શકે. પણ sorry to say , એ લોકોમાં માનવતા રહી જ નથી.
રોજ સિવિલ , LG અને SVP ના ધક્કા ખાવાના અને જાણે આતંકવાદી હોવ એમ બોડીગાર્ડ તમને ગમે એમ બોલતા રહે... હોસ્પિટલો ની બેદરકારી એ mucor થયું. હવે inj માટે સરકાર ના પગ પકડો. પૈસા આપી ને પણ System નો અભાવ નડે છે.. માણસ માણસ થાય તો ઘણું😑
@CMOGuj@notbeingharsh@CollectorAhd#Ahmedabad
@AquaticAWS@RjHarshil@CMOGuj@notbeingharsh@CollectorAhd ભાઈ inj gov ની guideline માં છે. હું કોઈ પાર્ટી ને સમર્થન આપવા tweet નથી કરી રહી. અને અહીં મોદી કે ભાજપા ને કોણ કાઈ બોલ્યું છે. વાત AMC ની છે. અમદાવાદ ના કમિશનર , મેયર અને ડ્રગ ઇન્સ્પેક્ટર ની થાય છે.
વહેતી ગંગા માં હાથ ધોવાય , નાહવા ના પડાય.. પુરી વાત સમજો પહેલા. #ભક્તો#sorry🙏
My father is suffering from mucormycosis. It's 5th day when we're seeking for drug. But nowhere it's available. After surgery he can't survive without drug like this. Why gov can't manage drug? Atleast they should to understand the seriousness of prob #AmphotericinB#Mucormycosis
This is a picture from a mucormycosis ward in civil hospital, Ahmedabad. Each ward has about 50 patients who require Amphotericin B. Not a single patient is getting the prescribed medication. In other words, they are destined to have severe organ damage or death.