આજરોજ આઈટીઆઈ ભિલોડા ખાતે PMNAY અંતર્ગત જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ એકમોના પ્રતિનિધિઓ તથા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
આજરોજ ભારતીય જનતા પાર્ટી, મોરબી શહેર કાર્યાલય ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" અન્વયે "વીરાંજલી "કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લાના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
As per DGET Delhi guide line we supervisor instructor and assistant storekeeper of Gujarat likely to get 4200 grade pay...in India except Gujarat all state already get 4200 0r 4600 grade pay. so justice for us.
@CMOGuj
#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat