@narendramodi ગુજરાત ના પોલીસ ભાઈ ઓ ને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મેવાણી માફી ના માગે ત્યાં સુધી ડ્યુટી પર જવાની જરૂર નથી, રાજ્ય ની સુરક્ષા ખોરવાશે ત્યારે આવા ને ખબર પડશે કે પોલીસ કેટલું કામ કરે છે કે તહેવારો ઉજવ્યા વગર કેવી રીતે ડ્યુટી થાય છે. @GujaratPolice#gujarat#GujaratPolice
@GujaratPolice ગુજરાત ના પોલીસ ભાઈ ઓ ને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મેવાણી માફી ના માગે ત્યાં સુધી ડ્યુટી પર જવાની જરૂર નથી, રાજ્ય ની સુરક્ષા ખોરવાશે ત્યારે આવા ને ખબર પડશે કે પોલીસ કેટલું કામ કરે છે કે તહેવારો ઉજવ્યા વગર કેવી રીતે ડ્યુટી થાય છે. @GujaratPolice#gujarat#GujaratPolice
@dgpgujarat@Bhupendrapbjp@sanghaviharsh ગુજરાત ના પોલીસ ભાઈ ઓ ને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મેવાણી માફી ના માગે ત્યાં સુધી ડ્યુટી પર જવાની જરૂર નથી, રાજ્ય ની સુરક્ષા ખોરવાશે ત્યારે આવા ને ખબર પડશે કે પોલીસ કેટલું કામ કરે છે કે તહેવારો ઉજવ્યા વગર કેવી રીતે ડ્યુટી થાય છે. @GujaratPolice#gujarat#GujaratPolice
ગુજરાત ના પોલીસ ભાઈ ઓ ને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી મેવાણી માફી ના માગે ત્યાં સુધી ડ્યુટી પર જવાની જરૂર નથી, રાજ્ય ની સુરક્ષા ખોરવાશે ત્યારે આવા ને ખબર પડશે કે પોલીસ કેટલું કામ કરે છે કે તહેવારો ઉજવ્યા વગર કેવી રીતે ડ્યુટી થાય છે. @GujaratPolice#gujarat#GujaratPolice
નુકસાન વિસાવદર નું છે ભાજપ નુ નહિ,હવે વિસાવદર બાંગ્લાદેશ બની જશે તો ગુજરાત સરકાર ને દોષ નો દેતા, ઘેલ્લસફા ને ધારાસભ્ય બનાવી ને વિકાસ ની આશા નો રાખવી, જઈ શ્રી રામ
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીના અવસાનના સમાચારથી વ્યથિત છું. તેમની ખોટ હંમેશા પડશે. 🙏
ઈશ્વર તેમના આત્માને મોક્ષ અર્પે અને તેમના પરિવારને આ દુઃખદ ક્ષણોમાં સહનશક્તિ આપે.
BIG ANNOUNCEMENT
अहमदाबाद प्लेन हादसे पर टाटा ग्रुप का ऐलान
मृतकों के परिजनों के 1-1 करोड़ रुपये दिए जाएंगे,
घायलों के इलाज का पूरा खर्च उठाएगा टाटा ग्रुप
बीजे मेडिकल के छात्रावास के निर्माण में मदद करेंगे
थेंक्यु टाटा, तुमसे यही उम्मीद थी !
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે એર ઇન્ડિયાના વિમાનની અમદાવાદ ખાતે સર્જાયેલી દુર્ઘટના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી, કેન્દ્ર અને રાજ્યના અન્ય મંત્રીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવીને પીડિત પરિવારોને સરકાર તરફથી જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે આદેશો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, મૃતક અને પરિવારજનોના DNA સેમ્પલ કલેક્શન, મૃતકની ઓળખથી લઈને પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવા સુધીના દરેક તબક્કે જરૂરી મદદ સરકાર તરફથી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, મૃતકોની ઓળખ થઈ શકે તે માટે DNA મેચ કરવાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટના સ્થળને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ આપ્યા હતા.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનાના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઈ બચાવ-રાહત કામગીરીની સમીક્ષા કરીને આ સંદર્ભે જરૂરી સૂચનાઓ આપી હતી.
Hello @AmitShah Sir,
You must be take strict action against on those who are celebrating this Ahmedabad #planecrash tragedy!!
@HMOIndia please look into this matter on urgent basis 🙏🏻
#GujaratPlaneCrash
વિજયભાઈ ના અંગ રક્ષક છેલ્લી ડેડબોડી સુધી હમણાં મારા સાહેબનું કંઈક મળશે એવી આશા સાથે કાટમાળમાં બોડી કાઢતા હતા
તમામને બહાર કાઢ્યા પછી એ અંગરક્ષકનો ચહેરો ઉદાસ હતો કે મારા સાહેબનું કંઈ ન મળ્યું
ગુજરાત ને મળેલા સરળ અને નિખાલસ CM હતા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ પર્સનલ વાહનોના નંબર 1206 છે, વર્ષો પહેલા ખરીદેલ તેમનું પ્રથમ| વાહનનો નંબર 1206 હતો.
જે તેમનો લક્કી નંબર માનવામાં આવતો. અને એમના મૃત્યુ દિવસની તારીખ પણ 12.06 છે!