@gpsc_booster @DeepakMeghani
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે,એક સારા વાંચવા લાયક પુસ્તક તરીકે જે શું વાંચવું તેનાં કરતા શું ના વાંચવું એવી ભૂલો ને ધ્યાન દોરે, આવા અનેક પાસાઓ વિશે સમજાવતું પુસ્તક.📖