#PSI#ASI#ADI
🔴આગામી સમયમાં રાજય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ સંવર્ગની ભરતી કરવામાં આવનાર છે. જેઓને તાલીમ આપવા માટે પુરતા પ્રમાણમાં એ.ડી.આઇ. ઉપલબ્ધ થઈ શકે તેમજ શહેર/જીલ્લા જુથ ખાતે નિયમિત યોજવામાં આવતી પરેડ, તાલીમ વિગેરે માટે તાલીમબધ્ધ એ.ડી,આઇ. ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર શહેર/જીલ્લા/જૂથના પોલીસ કર્મચારીઓ માટે ૩ માસના બેઝીક ગુજરાત કેડર કોર્ષનું આયોજન..
👮🏻નવી જાહેર થનારી પોલીસ ભરતીમાં 👮🏻
📌નવા ફોજદારી કાયદાઓ (BNS–BNSS–BSA) મુજબ “#કાયદો_વિષય”નો પુનઃસમાવેશ કરવો.
📌ઉમેદવારો માટે 40% minimum qualifying marks ની કડક શરત બંધારણીય દ્રષ્ટિએ અસંગત છે તેથી નિયમને હળવો કરવા/રદ્દ કરવા અંગે વિનંતી.
🙏🏻ગુજરાત રાજ્યમાં ગતરોજ માનનીય ગૃહમંત્રીશ્રીએ નવી 14,500 પોલીસ ભરતીની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાના આ પગલાનો અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.તથાપિ, આ ભરતી પ્રક્રિયા વધુ ન્યાયસંગત, પારદર્શક અને બંધારણીય મૂલ્યોને અનુરૂપ બને તે માટે નીચે દર્શાવેલા બે મહત્વના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે.
📌1 જુલાઈ 2024થી દેશમાં ત્રણ નવા મૂળ ભારતીય ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે:
ભારતીય ન્યાય સંહિતા – 2023 (BNS)
ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા – 2023 (BNSS)
ભારતીય સાક્ષ્ય અધિનિયમ – 2023
👮🏻પોલીસની કામગીરીનો આધાર આ કાયદાઓની પ્રક્રિયા, વ્યાખ્યા અને ન્યાયિક નિયમો પર ટકેલો છે. ગત ભરતીમાં “કાયદો વિષય” ફક્ત નવા કાયદાઓ આવવાના હોવાથી દૂર કરવામાં આવ્યો હતો. હવે નવા કાયદાઓ સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને નવા પ્રાવધાનો, પ્રક્રિયાઓ, દંડ પ્રણાલીઓ અને સાક્ષ્યની વ્યાખ્યાઓ સમજવી ફરજિયાત બની ગઈ છે. તેથી ભરતીમાં updated Criminal Law knowledge સિલેબસમાં આવરવું જોઈએ.
🔹 પોલીસ ફોર્સનો સંપૂર્ણ દારોમદાર કાયદાના જ્ઞાન પર ટકેલો છે.
🔹 નવા કાયદાઓ દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે મહત્વના છે.
🔹 ભરતીમાં “કાયદો વિષય” નહિ હોય તો ઉમેદવારો નવા કાયદાના મૂળ ધોરણો જ સમજી શકશે નહીં.
🔹પોલીસ “first responders” તરીકે Investigation Procedure, FIR, Arrest Rules, Evidence Handling વગેરે માટે આ કાયદાઓને અનુસરવાનું બંધારણીય અને કાયદાકીય રીતે ફરજિયાત છે.
📌“40% લઘુત્તમ ગુણ”ની શરત ઉમેદવારો માટે અન્યાયપૂર્ણ; તેને હળવી/રદ કરવી
ભારતનું બંધારણ SC/ST સમાજને સમાન તક મળે તે માટે અનામતની વ્યવસ્થા આપે છે. પરંતુ ભરતીમાં “40% લઘુત્તમ ગુણ”ની શરતના કારણે અનામત રાખેલી અનેક બેઠકો ખાલી રહે છે, શૈક્ષણિક રીતે પછાત વિસ્તારોમાંથી આવેલા આદિવાસી તથા અનુસૂચિત જાતિના યુવાનો અનેકવાર ફક્ત આ ધોરણને કારણે વંચિત થઇ જાય છે, પરિણામે, અનામતનો હેતુ "સમાન તક પૂરું પાડવો વ્યર્થ થઈ જાય છે."
🔍 વાસ્તવિક સમસ્યા
આદિવાસી તાલુકાઓમાં આજે પણ પૂરતી શૈક્ષણિક સુવિધાઓ નથી.
માર્ગદર્શન, સ્ટડી મટિરિયલ, ઇન્ટરનેટ, કોચિંગ આ તમામથી તેઓ વંચિત છે.
છતાં પણ તેઓ ઇમાનદારીથી પ્રયત્ન કરે છે, પરંતુ 40% MARK CUT-OFF એક મોટો અવરોધ બની જાય છે.
છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિતના અમુક રાજ્યોમાં SC/ST ઉમેદવારો માટે
✓ cut-off હળવો કરવામાં આવ્યો છે, અથવા
✓ “qualifying relaxation” આપવામાં આવે છે.
પરિણામ: બેઠકો ભરાય છે અને પછાત વર્ગોને યોગ્ય તક મળે છે.
🛑SC/ST ઉમેદવારો માટે નક્કી કરાયેલ “40% Minimum Qualifying Marks” - બંધારણના Article 14, 15(4), 16(4) તથા Social Justice ના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે
📌 40% Qualifying Marks → Article 16(4) ના હેતુને નિષ્ફળ બનાવે છે
Article 16(4) મુજબ રાજ્યને socially અને educationally backward વર્ગોને “સમાન તક અને અસરકારક પ્રતિનિધિત્વ” આપવા વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
પરંતુ SC/ST ઉમેદવારો પર પણ સમાન 40% cut-off લગાડવાથી:
Reserved seats ખાલી રહેવાની શક્યતા વધે છે
SC/ST representation ઘટે છે
Reservation નો મૂળ હેતુ – “Effective Representation” નિષ્ફળ બને છે
🏛️સુપ્રીમ કોર્ટના સામાન્ય સિદ્ધાંતો મુજબ:
“Reservation cannot be made illusory by imposing rigid qualifying norms.”
“Administrative rules cannot override the constitutional mandate of equal opportunity.”
“Cut-off norms must not neutralize or dilute the purpose of reservation.”
@GPRB_GNR@sanghaviharsh@HMofficeGujarat@HomeGujarat @DGP_Gujarat @GujaratPolice@InfoGujarat@mygovindia @NeerjaGotru
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
એક છોકરા ના લગ્ન નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.
જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.
આ વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા.
😂😂😂😂😂😂
@Rahul86790401@Zee24Kalak નિયમો વિરુદ્ધ ના કાર્ય ને આમ છૂટો દોર અપાય ખરો?? સમજાયું નહીં...!! આની પાછળ શેની ગણતરી થઈ સમજાયું નહીં !! આ ગેરકાયદેસર નથી?? વિકસિત ભારતમાં ચુસ્ત કાયદાના અમલને જ અનુસરવું..!
પરિવારમાં દીકરી જન્મશે તો ગુજરાત સરકાર આપશે ₹1,10,000.
ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે વ્હાલી દીકરી યોજના શરૂ કરી છે, જેને "ડિયર ડોટર સ્કીમ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનામાં રાજ્યની મહિલાઓને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રણ ભાગમાં 1 લાખની
સહાય મળશે. પરિવારની પહેલી અને બીજી દીકરી 18 વર્ષની થાય ત્યારે આ રોકડ સહાય મળશે.
વ્હાલી દીકરીઓ માટે શરૂ કરેલી આ યોજનાને દરેક સુધી પહોંચાડજો. 🙏
#ગુજરાત
IIT દિલ્હીની PHD વિદ્યાર્થિનીનું રિસર્ચ દરમિયાન ગુજરાતના લોથલમાં મોત!
અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે ત્યાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ અહીં માટીનાં સેમ્પલ લેવા માટે આવ્યા હતા, JCBથી એક 15 ફૂટનો ખાદો ખોદાવ્યો હતો આ ખાડામાં સેમ્પલ લેવા માટે ઊતર્યાં હતાં. આ સમયે જ ભેખડ ધસી પડતાં બે મહિલા દટાઈ હતી.
જેમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સુરભિ વર્માનું ઘટનાસ્થળે મોત થયું હતું અને 45 વર્ષીય યામા દીક્ષિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
#Lothal #Gujarat