@Zee24Kalak@CMOGuj@PMOIndia@Gujaratbench@SupremeCourtIND@sanghaviharsh સરકારી તિજોરીમાંથી સહાય સાથે જે મોટો લોસ થયો છે તેને હળવો કરવા આ બેદરકારી માટે ગુનેગાર ની સંપત્તિ હરાજી કરી ને મૃતકો ના કુટુંબ ને આપવામાં આવે તો સાચો ન્યાય કહેવાશે. ઉત્તમ સમય છે કે ન્યાય ને સર્વોચ્ચ પ્રાથમિકતા!
@VMCVadodara@CMOGuj@PMOIndia દરેક સુધાર માટે અધિકારીઓ/જવાબદારો એમની જવાબદારી નિભાવવાના એક્શન માટે "બલી" માંગે છે! આ સ્થિતિ ખરેખર ગંભીર કહેવાય સાહેબ...કૌભાંડો જો છાવરવા ના બંધ થાય અને દોષીઓને જલદી થી સજા થાય તો રામરાજ્ય જ છે આપના વડપણ માં🙏🏻
@Mittal4Nomads મિત્તલ બેન, શાકભાજી ના ધંધા માં આવી બહુ ચાલે...વ્યાજ ના ટકા ગણીએ તો ૧૦% થાય અને ગરીબ બિચારો ૪૦૦ જેટલું કમાય એમાંથી ૧૦૦ રૂપિયા વ્યાજ ભારે ને બાકી નું હોય એમાંથી રાત્રે દાબેલી જેવું અચરકચર ખાઈ લે ...બીજા દિવસ થી પછી એ ને એ! બિચારો આ ચક્કર માંથી નવરો જ ના પડે!
56 इंच सीने वाले प्रधानमंत्री मोदी जी का दम
जिस युद्ध को अमेरिका, NATO और यूरोपीय संघ मिलकर नहीं रोक सका
भारत ने उस युद्ध को अपने लोगों को निकालने के लिए 8 घंटे रोक दिया.
#ModiHaiTohMumkinHai 🇮🇳
#RussianUkrainianWar#OperationGanga
https://t.co/dhLuIMgkaT
@Actor_Siddharth @NSaina Dear sid,
U r a wonderful actor and a gentleman.
Pls avoid such controversies and concentrate on ur career.
We would like to see more u on-screen🙏🏻
@gopimaniar क्यौं नहीं इस ओवर ब्रीज बनाने वाले ठेकेदार को काली सूची (Blacklist) में डाला जाए?
और उसका इन्स्पेक्शन करके क्वॉलिटी पास करने वाले सरकारी अधिकारीयों को Terminate किया जाए!
#STOPCORRUPTION#ShelaBridge
Requesting @purneshmodi to take action on defaulters.
@AmitShahOffice
ડાયરીથી વ્યાજનું દુષણ અટકાવવાં અને ડાયરીથી વ્યાજનો ધંધો કરતાં તત્વો પાસેથી લારી પાથરણાવાળા, સ્ટ્રીટ વેન્ડર્સ-ફેરિયાઓ નાણા ન લે, પરંતુ સ્વનિધિ યોજના હેઠળ રૂ.૧૦ હજારની લોન મેળવે એવો તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
@Rgadiya1 @Om22O@SP_Amreli@ashishbhatiaips સમયસર કેસ ની ગંભીરતા જોઈ ને કોઈ પ્રેશર માં આવ્યા વગર કામ કરવું એ પણ આજે જરૂરી છે ભાઈ! તમામ ને જવાબદારીપૂર્વક કામ કરવા બદલ ધન્યવાદ...