ભારતના સંવિઘાન 21 (A) મુજબ ભારત ના 14 વર્ષ સુધીના તમામ બાળકોને શિક્ષણ મફત અને ફરજીયાત નો અધિકાર તો પ્રાઇવેટ સ્કૂલ ના નામે લૂંટ કેમ?સરકારી શાળાઓ ખૂબ સારી હોય તો તમામ ધારાસભ્યો,સાંસદો,કોર્પોરેટરના છોકરા સરકારી શાળાઓમાં કેમ નથી ભણતા? @CMOGuj@EduMinOfIndia@Gopal_Italia@prafulpbjp
સરકારી શાળાઓ બંધ કરાય છે અને ખાનગી શાળા વાળા બાળકોને શિક્ષણ આપતા નથી. શિક્ષણનો વ્યાપાર કરે છે.સંવિધાનના આર્ટીકલ 21(A) થી મળેલ અધિકાર નું શું?સંવિધાનમાં મફત અધિકાર નેતાઓ માટે જ છે?બાળકોને મફત શિક્ષણ ક્યારે?@narendramodi@PMOIndia@NCPCR_@EduMinOfIndia@Suprimcourt@AmitShah