@Preeti2k21 It is a humble request to restore the power supply in the Plot No. 84, Sector No. 8, Gandhidham and many more areas of the city are still waiting for power supply since last four-day. Do needful in the larger interest of the citizens and consumers of PGVCL.
@CollectorKutch @CMOGuj@revenuegujarat @Bhujmahiti @InfoGujarat શું તંત્ર એ કોંગ્રેસમુક્ત કરવાની સોપારી લીધી છે!? માત્ર, ભાજપના જ ચુંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષના પદાધિકારીઓ ની હાજરી માં મિટીંગ, શામાટે કોંગ્રેસના ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે જીલ્લા કલેક્ટર અને અધિકારીઓ ઓરમાયું વર્તન કરે છે? કલેક્ટરશ્રી એ લીધેલા શપથ પુનઃ યાદ કરે એજ સાદર.
અંજાર-ગાંધીધામ તાલુકામાં ભારે વરસાદ થવાથી શિણાય ડેમ ઓવરફ્લોના પગલે પાણીના વહેણ તથા ગાંધીધામના વિસ્તારોમાં પાણી ભરાતા પાણીના કાયમી નિકાલ માટે પદાધિકારીશ્રીઓ તથા સબંધિત ખાતાના અધિકારીઓ સાથે ગાંધીધામ તાલુકા પંચાયત ખાતે મિટિંગ યોજી સૂચનો આપ્યા.
@CMOGuj@revenuegujarat