દાહોદ નગરપાલિકામાં જન્મ દાખલા શાખામાં પ્રજાની ભારે હેરાનગતિ! 90-120 કિમી દૂરથી આવતા ગરીબ લોકોની અરજીઓ સ્વીકારાતી નથી. સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. આ બેદરકાર સ્ટાફ પર તાત્કાલિક કાર્યવાહી/બદલી કરવામાં આવે! @sanghaviharsh@jsbhabhor@CollectorDahod