વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકાની સનેસ ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાના રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર દ્વારા ૧૨૫ થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જનરલ ચેકઅપ કરી ૨૫ થી વધારે રોગોનાં રિપોર્ટ તેમજ વિનામુલ્યે દવાઓ પૂરી પાડવામાં આવેલ. @CMOGuj@Collectorbhav@BhavnagarDdo
વિકાસ સપ્તાહ અંતર્ગત ગ્રામ પંચાયત સનેસ આયોજિત તાલુકા કક્ષા રોગ નિદાન કેમ્પ ડોક્ટર દ્વારા જનરલ ચેકઅપ કરી ૧૨૫ થી વધારે જરૂરિયાતમંદ દર્દીઓને તમામ રિપોર્ટ વિનામૂલ્યે ૨૫ થી વધારે રોગોનાં રિપોર્ટ અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવેલ.@BhavnagarDdo@CMOGuj@Collectorbhav@TDOBhavnagar
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત #HarGharTiranga અન્વયે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેને અનુલક્ષીને ભાવનગરમાં પણ તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમની અંદર પાણીમાં તિરંગા લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1 @GRTMM1@tcmbvn
આ કામ ન કરવાની હડતાલ નથી પરંતુ આ કામ જેનું છે એમને સોંપવાની હડતાલ છે. જો બીજી કેડરને ગામડે આવીને કામ નથી કરવું તો એને મર્જ કરી ને કેડર બંધ કરી દો અને કામ કરવું હોઈ તો એનું કામ એને સોંપી દો...@GRTMM1@tcmbvn @brijeshmeja1 @CMOGuj@PMOIndia#TCMStrikeGujarat
માર્ચ મહિનામાં માં એક પરિપત્ર બહાર પડેલો..તલાટી કમ મંત્રી ઓ પાસે થી ગામે ભજન મંડળી કેટલી એક્ટીવ છેતેની માહિતી માંગી હતી.ત્યારે ખબર નહોતી કે આ ભજન પણ આપણે જ ગાવા ના છે..😆 સરકાર ની આંખો ખોલવા માટેના..#TCMStrikeGujarat@GOHILDIGVIJAY_9@GRTMM1@JillaCum
#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1
તલાટી મંત્રી શ્રી ની વ્યાખ્યા:-
રાજ્ય સરકારના તમામ ખાતા માટે એક એક મંત્રી શ્રી છે અને ગામડા લેવલે તમામ ખાતા માટે માત્ર એક જ મંત્રી શ્રી છે અને તે આપડે તલાટી કમ મંત્રી આથી અમારી સદીઓ જૂની યોગ્ય માંગ સ્વીકારવા સરકારશ્રી જરૂરી પગલાં લેવા વિનંતી. #TCMStrikeGujarat#cmoguj#tcmunion