@AjmalsinhRathod
સુરત સુધીની રેલવે ટિકિટ ઉપરોક્ત 4 વ્યક્તિની લીધી છે.તો આ પ્રવાસ હું વેકેશન દરમિયાન કરવાની છું...તો મારે.. પ્રશ્ન-1. મારે પ્રવાસ દરમિયાનની પ્રાપ્ત રજા (જમા રજામાંથી બાદ કરવી પડે) મુકવી પડે?
પ્રશ્ન-2 રજા નું રોકડમાં રૂપાંતર લેવું ના હોય અને LTC મંજુર કરાવી શકાય?
@AjmalsinhRathod
સુધીની રેલવે ટિકિટ ઉપરોક્ત 4 વ્યક્તિની લીધી છે...
તો આ પ્રવાસ હું વેકેશન દરમિયાન કરવાની છું...તો મારે...
પ્રશ્ન-1. મારે પ્રવાસ દરમિયાનની પ્રાપ્ત રજા (જમા રાજામાંથી ઉધારવી) મુકવી પડે ?
દરેક મેચ કેપ્ટન જ જીતાડે એવું જરૂરી નથી....ક્યારેક ખેલાડીઓ પણ એકલા પોતાના દમ પર જીત મેળવી લે છે ખેલાડીઓ થકી કેપ્ટન હોય છે કેપ્ટન થકી ખેલાડીઓ નહીં...🔥🔥 #WeWantOPS