કર્મચારી સરકાર નો સેવક છે તો નિવૃત્તિ સમયે હર વ્યક્તિને પેન્શન આપવાનો અધિકાર અનુચ્છેદ 31 ( 1) માં આપેલો છેઃ
" પેન્શન કોઈ દાન નથી
પરંતુ જીવન નો આધાર સ્તંભ છેઃ "
#WeWantOPS
"છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી." - @Gopal_Italia
"મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે." - @Gopal_Italia