@Myntra@MyntraSupport
this is unacceptable.
Order ID: 1323318 22581865413301 marked delivered on 25 Feb, but I never received it. Complaining since then with no response.Either deliver the order or issue a full refund immediately, or I will escalate to consumer authorities.
અમદાવાદમાં ફરજ પર હાજર પોલીસકર્મી ભાન ભૂલ્યા, ગુસ્સામાં મહિલાને લાફો ઝીંકી દીધો
(અમદાવાદના પાલડી વિસ્તારનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ટ્રાફિક નિયમન પર થયેલી તકરારમાં પોલીસનું ગેરવર્તન નજરે પડ્યું છે. માથાકૂટમાં ઉગ્ર બનેલા પોલીસકર્મીએ મહિલાને સીધો તમાચો જ જડી દીધો. જેના લીધે કાયદાના રક્ષક જ ભક્ષક બનશે તો પછી અસામાજીક તત્વોનું તો પૂછવું જ શું રહ્યું. હાલમાં આ પોલીસકર્મીના ગેરવર્તનને લઇ જનતા સવાલ પૂછી રહી છે. સાથે શું આ પોલીસકર્મી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું.)
#ahmedabad #Gujaratpolice #ahmedabadpolice #Gujarat #Viralvideo #Viralreels #VTVDigital
Seeing the Ahmedabad police behave like this with women makes one’s blood boil!
A Gujarati sister asks a police officer for his ID card. The ID slips from her hand and falls on the road – and this becomes her “crime”! Then this khaki-clad goon slaps her and draws blood!
What is this? Is the job of the police to protect citizens or to beat them up? Where is the government that makes tall claims about women’s safety in Gujarat? This policeman has taken the law into his own hands!
I demand: An FIR be immediately registered against this policeman, he be arrested without delay, and strict punishment be given! So that no one – whether a cop or a politician – ever dares to take the law into their own hands again!
This is not just an attack on one woman – this is an attack on the dignity of every daughter of Gujarat! We will not tolerate this hooliganism in uniform! Justice must be done, and done now!
@abpasmitatv@gujratsamachar@tv9gujarati@VtvGujarati@GujaratFirst@AltNewsGujarati@Zee24Kalak@Jamawat3@ahmedabadmirror@TOIAhmedabad@AhmedabadPolice@PTI_News@ANI
આ વખતે @jigneshmevani80 ભાઈ એ આઠ ચોપડી ની પૂરે પૂરી ફિલ્ડિંગ સેટ કરી નાખી છે.. આ વખતે ભેગું નહીં થાય બાથિયાનું
આટલું ખતરનાક રોસ્ટિંગ ના કરાય ઓલા આઠ ચોપડી વાળા બાથિયાનું.. 🔥
મારા ખિલાફ રેલી કાઢવાથી જીગ્નેશ ભાઈ મુર્દાબાદના બે ચાર નારા લગાવવાથી મારા પેટનું પાણી પણ ના હલે યાર... તને હજી મારો જીગરો ખબર જ નથી આઠ ચોપડી..
હું એક વર્ષ માટે મારી પાર્ટી મૂકી દવ અને તું એક વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે પછી નીકળીએ હિન્દુસ્તાનના રસ્તાઓ પર પછી ખબર પડે કે “મારી શું હેસિયત છે” અને “તારી શું ઔકાત” છે આઠ ચોપડી તારો ચણોય નહીં આવે તો હજી મને પુરો ઓળખાતો નથી અને તું છે શું ?
આઠ ચોપડી અને એના બે કોડીના ભક્તાઓ પૂરે પૂરા બોખલાઈ જવાના છે આ સાંભળ્યા પછી ✍️..
🚀 Start Learning from India's Best IT Training Company! 🇮🇳
At @topsrajkot , we don’t just teach — we transform careers!
From Python to iOS, Full Stack to Digital Marketing, our industry-focused courses are designed to make you job-ready with hands-on training, live projects.
🎉 Event Highlights: Students Visit @topstech Technologies - Rajkot 🎉
We had the pleasure of welcoming the enthusiastic students from Smt M T Dhamsania Commerce College to our TOPS Technologies office in Rajkot! 🚀
#TOPSTechnologies#DigitalMarketing#StudentGuidance
🚀 Ready to elevate your IT skills? Enroll in the best IT training courses today at TOPS Technologies!
Get hands-on experience and boost your career with expert-led programs. 💻
https://t.co/mXbyWr1XN9
#ITtraining#TechSolutions#CareerGrowth#LearnToCode#topstech