"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત વિજાપુર તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો, મુખ્ય સેવિકા,Icds સ્ટાફ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તિરંગા રેલીનું ઓયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા
#HarGharTiranga#HarGharTiranga2025@CMOGuj@CollectorMeh@ddo_mehsana
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સરકારે કરી વહીવટી સુધારણા પંચ - GARC ની રચના.
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓની કામગીરીને વધુ અસરકારક બનાવવા તમે પોતાના સૂચન GARC ની વેબસાઈટ https://t.co/evK7G4tW6k પર મોકલી શકશો.
#GARCsuggestion#GARCsuggestionMeh@CMOGuj
"આપના સૂચનો, રાજ્યના વિકાસને વેગ આપવા માટે મહત્વપૂર્ણ"
સરકારી કચેરીઓની કાર્યપ્રણાલીને વધુ ગતિશીલ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રેરક નિર્ણય. તમારા અભિપ્રાય અને સૂચનો મોકલવા માટેની લિંક: https://t.co/Zy8oGkAflq
#GARCsuggestion#GARCsuggestionMeh@CMOGuj