Rajkot has issued 3,500+ challans to citizens for riding without helmets. Yet police personnel were seen violating the same rule near HQ. Law must apply equally to all — strict action is essential to maintain public trust.
#Rajkot#GujaratPolice@CP_RajkotCity @SP_RajkotRural
@Hasmukhpatelips એક મારો સુજાવ છે જે GPSC અને ઉમેદવાર નો સમય બચાવસે.
મેન્સ પરીક્ષા જ કાઢી નાખીએ અને તેની જગ્યા પર સીધા ઇન્ટરવ્યૂ જ રાખીયે.
સાહેબ ને જે નક્કી કરે એ અધિકારી બાકી ઘરે.
@Hasmukhpatelips ૨૦ થી ૯૨ માર્ક્સ ની રેન્જ કેમ હોઈ.
એવું લાગે છે કે તમે જ નક્કી કરસો કોણ પાસ થવું જોઈએ અને કોણ નઈ !
સિદ્ધાંતવાદ ના નામે તર્કવાદ ને પાછળ મૂકી દેતા આપડા સવ ના હસમુખ પટેલ(સાહેબ)
@Hasmukhpatelips કેટલી સિવિલ સર્વિસ કમિટી ની રેકમેન્ડેશન છે અને યૂ��ીએસસી પણ ઇન્ટરવ્યૂ નું weightage ઘટાડવાનું વિચારે છે પરંતુ તમે ઇન્ટરવ્યૂ ઉપર જ સેલેક્શન કરવાનું વિચારો છો.