ડૉક્ટર ધાર્મિક ડેઆઈ ને ભૂખ હડતાલ પર 127 કલાક થઈ ગયા. પણ હજી સુધી સરકાર તરફ થી કોઈ પ્રતિક્રિયા નથી. @CMOGuj ની અસંવેદનશીલ સરકાર હોવી તો જાગો. આજે સ્વતંત્રતા દિવસ છે અને આપડા યુવાનો સન્માનિત વેતન ભથ્થા માટે ભૂખ્યા બૈઠા છે.
@PMOIndia@tv9gujarati@narendramodi@KanuDesai180