સંખેડા ખાતે પોલિયો દિવસ અભિયાન અંતર્ગત વિવિધ ગામો માં સંખેડા ટી એચ ઓ વિકાસ રંજન સાહેબ તેમજ emo ગણેશ સર તેમજ છોટાઉદેપુર cdho દ્વારા વિઝિટ કરવામાં આવી
જેમાં કુલ બાળકોના 87% બાળકોને પોલિયો પીવડાવીને અભિયાન સફળ બનવામાં આવ્યું.
@collectorcu@dieco_cu_health@DDOChhotaudepur@MoHFW
આજ રોજ સંખેડા તાલુકાના વિવિધ ગામો ખાતે પોલિયો દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાયસિંગ ભાઈ પડવાન ખાતે ઉપસ્થિત રહીને અભિયાન ની શરૂઆત કરવામાં આ��ી
@collectorcu
@dieco_cu_health
@MoHFW_INDIA
@DDOCUdepur
સંખેડા તાલુકા ના બહાદરપુર પ્રા.આ.કેંદ્ર ના કાવીઠા સ્કુલ પ્રવેતશોવ કાર્યક્ર્મ ની ઉજવણી કરવામાં આવી જેમા RESP.શ્રી વિપુલ સર ( આરોગ્ય સચિવ ) પણ હાજર રહી કાર્યક્ર્મ ને સફળ બનાવવામા આવ્યો
આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ સંખેડા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતે કુટુંબ નિયોજનનો કેમ રાખવામાં આવેલ હતો જે અંતર્ગત 15 મહિલાઓને કુટુંબ નિયોજન ના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે.
@collectorcu@dieco_cu_health@MoHFW_INDIA@DDOChhotaudepur
અનુપમ મિશન મોગરી તેમજ છોટાઉદેપુર ક્ષય કેન્દ્ર ના સહયોગ થી સંખેડા tho ડો. વિકાસ સાહેબ..Dr Kuldeep sir ની હાજરીમાં ટીબી ના 80 જેટલા લાભાર્થીઓને પ્રોટીન યુક્ત આહાર કિટ નું વિતરણ કરવામાં આવ્યું.
@collectorcu@dieco_cu_health@DDOCUdepur@MoHFW_INDIA
સંખેડા ખાતે ભાવિના એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ બીપીસીએલ ના સહયોગ થી આશાબેનો ને ડિજીટલ ડાઇગ્નોસ્ટિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં સંખેડા તાલુકાના ના ધારાસભ્ય તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કીટવિતરણ કરાયું
@dieco_cu_health@collectorcu@ddocudepur
તા.૧૦/૧૨/૨૦૨૫ નાં રોજ ગોલા ગામડી આગણવાડી કેન્દ્ર ખાતે મમતા સેશન સુપર વિઝન તેમજ પોષણ ટ્રેકટ અંતર્ગત આગણ વાડી કાર્યકર અને આશા બહેનને જરૂરી ડેટા એન્ટ્રીકરવા માટે ભેગા થઈ ને ડેટા લઈ ને પોર્ટલ માં એન્ટ્રી કરવા માટે જરૂરી સમજ આપી
તા.૨૯/૧૧/૨૦૨૫ ના રોજ તાલુકા ક્ક્ષાએ આરોગ્ય લક્ષી તમામ પ્રોગ્રામ અંતર્ગત સંખેડા બ્લોક તાલુકા ક્ક્ષા એ સવારે ���૦.૩૦ કલાક થી રીવ્યુ તથા કામગીરીની સમિક્ષા અંતર્ગત જીલ્લા લેપ્રોસી મેડીકલ ઓફિસર શ્રી છોટાઉદેપુર નાં અધ્યક્ષ સ્થાને તાલુકાના તમામ કર્મચારીઓ ની મીટીગ યોજવામાં આવી.
આજરોજ તાલુકા હેલ્થ ઓફીસ સંખેડા ખાતે આજરોજ તા.૧૮-૧૧-૨૦૨૫ નાં તાલુકાના તમામ પ્રા આ કેન્દ્ર નાં તમામ કોમ્ય���નીટી હેલ્થ ઓફિસર તેમજ પ્રા.આ.કેન્દ્ર દીઠ એક મેડીકલ ઓફિસર ની મીટીગ કમ તાલીમ ડો.ભરતભાઈ મેવાડા સાહેબ શ્રી -ડી કયું એમ ઓ નાં અધ્યક્ષ સ્થાને NQAS અંતર્ગત યોજવામાં આવી
સને ૧૯૭૫ માં રાષ્ટ્રીય સ્વત્રતા ચળવળ દરમિયાન વદે માતરમ નાં નારા નાં માધ્યમ થી આજરોજ તારીખ ૦૭/૧૧/૨૦૨૫ નાં રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી નાં ભાગરૂપે સ્વદેશી ની શપથ કાર્યક્રમ સા.આ. કેન્દ્ર સંખેડા ખાતે ઉજવવામાં આવ્યો.
આજરોજ તા. પંચાયત, સંખેડા, મિટિંગ હોલ માં તાલુકા ના તમામ કેડર ના કર્મચારીઓ ની આરોગ્ય લક્ષી તમામ કાર્યક્રમ ની રીવ્યુ મિટિંગ ઇન્ચાર્જ તા. હે. ઓફિસર (નસવાડી ) દ્વારા લેવામાં આવી
આજરોજ કાવિઠા સબ સેન્ટર નાં ચંદા નગર ગામ ખાતે તાલુકા સૂપરવાઈઝર દ્વારા મમતા દિવસ ન��� મુલાકાત કરી જેમાં તમામ આરોગ્ય વિષયક કામગીરી જેવી કે બે બાળકો વચ્ચે અંતર તેમજ કુટુંબ નિયોજન ની કાયમી અને બિન કાયમી પદ્ધતિ ની વિષે દંપતી ઓને માર્ગ દર્શન આપવામાં આવ્યું