PM SHRI JNV Khawzawl takes a proactive step under #SpecialCampaign5.0. Students joined hands to make the campus clean and green, reflecting its commitment to sustainability, hygiene, and a healthy learning environment.
#JNVActivity#JNV#NVS
हर कोना निखरा: #SpecialCampaign5.0 के तहत JNV मंदसौर (म.प्र.) ने सफाई और रखरखाव से परिसर को चमकाया। यह एक अनुकरणीय पहल है, जिसमें हर कोना नई सुंदरता से निखर उठा।
#JNVActivity#JNV#NVS
નિર્ણાયક સરકાર, મજબૂત સંગઠન
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh તથા મંત્રીમંડળના સભ્યો સાથે શપથ ગ્રહણ કર્યા.
આ શપથવિધિ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી @JPNadda જી, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી સુનિલ બંસલજી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી, કેન્દ્રીય મંત્રી @mansukhmandviya જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.