Gujarat government announces rebate on municipal taxes.
Pay advance tax for 2022-23 before May 31, 2022, get 10% rebate & use the eNagar portal to get an additional 5%.
Penalties will be waived if pending tax bills are paid before March 31, 2022.
https://t.co/HwBTv91gbm
અરજદારને હાલાકી ના પડે તેમજ જિલ્લા મથકે આવવાનો ધક્કો ના પડે,નાણા અને સમયની બચત થાય તેમજ કોવીડમાં સુરક્ષિત રહેવાય તેના ભાગરૂપે કલમ ૫૭(૧) અને RTIના કેસો VCના માધ્યમથી સાંભળવામાં આવે છે.જેમાં અરજદાર ઈ-ગ્રામ સેન્ટરથી જોડાઈ છે. @iArvindRaiyani@pkumarias@vmittra@skumar_76@CMOGuj
માન. વડાપ્રધાન ૧૫-મુદ્દા લઘુમતી અને SEBC / EBC / NT / DNT & Minority ની જિલ્લા અમલીકરણ અંગે બેઠક યોજવામાં આવી. જેમાં લઘુમતી સમુદાય માટે અલગ અલગ કચેરીમાં યોજનાકીય થયેલ ખર્ચની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj@pkumarias@trajendrabjp
માન.સાંસદશ્રી મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની વર્ચ્યુઅલ બેઠકમાં જીલ્લાના ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તથા જીલ્લાની તમામ કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj@pkumarias@trajendrabjp@Miteshbhaibjp
The man makes me proud. When I asked him if he was sure as it was such a massive amount and we needed to liquidate funds, he just said, ‘ I had nothing when I started and now that I am in this position, how can I hold back from doing whatever I can for those who have nothing.’