Congratulations, Roscosmos on the successful launch of Luna-25 💐
Wonderful to have another meeting point in our space journeys
Wishes for
🇮🇳Chandrayaan-3 &
🇷🇺Luna-25
missions to achieve their goals.
Sri Pankaj Kumar, a 1986-batch IAS officer, appointed as the new Chief Secretary of Gujarat. He is a native of Mokama in Patna district of #Bihar. An @IITKanpur alumni he held important positions in Sardar Sarovar Narmada Nigam, Gujarat Maritime Board, GSRTC and the revenue dept.
May you be blessed with good health, peace, happiness & joy on the auspicious day of Chaitra Navratri, Gudi Padwa, Cheti chand, Vishu, Ugadi, Navreh, Baisakhi, & Bihu
#EkBharatShreshthaBharat
Urge all to please celebrate responsibly & contribute to our fight against #COVID19
વિશ્વ ની સૌથી મોટી સેવાભાવી સંસ્થા,
ચારિત્ર્ય ઘડતર કરતી સંસ્થા
"રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" (#RSS )
@RSSorg ના સ્થાપક આદ્ય સરસંઘચાલક પરમ પૂજ્ય
શ્રી કેશવ બલીરામ હેડગેવાર,
ડો.સાહેબ ની પુણ્યતિથિ પર શત શત વંદન નમન સાથે ભાવાંજલી અર્પિત કરું છું.
સંઘ ની શાખામાં નિત્ય યોગ કરવામાં આવે છે.
These are my silent Revenue Heroes who have worked tirelessly in last couple of months for ensuring smooth & comfortable departure of migrant labourers. They have managed each task given to them with full dedication. Kudos! @CollectorKutch @pkumarias
સોશીયલ ડિસ્ટન્સ સહિત સાવચેતીના તમામ નિયમોના સંપૂર્ણ પાલન સાથે રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસ.ટી. બસ સેવા પૂર્વવત થઈ જેનો છેલ્લા એક અઠવાડિયામાં ૨,૬૩,૧૨૯ મુસાફરોએ લાભ લીધો.
નવસારી જિલ્લામાં મોજે. કાંટસવેલ તા.વાંસદા તથા મોજે. ઈટાળવા તા. નવસારીના રહેવાસીના કોરોના રીપોર્ટ Positive આવતા તે લોકોના નિવાસસ્થાન સહિત બંને ગામના આદેશ મુજબના વિસ્તારોને સરકારની ગાઈડલાઈન મુજબ CONTAINMENT AREA જાહેર કરવામાં આવેલ છે.
@pkumarias@CMOGuj@InfoGujarat#Navsari
ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે...