આ કેરલની સરકારી સ્કૂલ છે ! આ પ્રકારની સરકારી સ્કૂલ બનશે ત્યારે જ પ્રાઈ��ેટ તરફનો મોહ દુર થશે …સરકારોએ સરકારી શાળાઓ પર ખાસ ભાર મુકવો પડશે…પણ સરકારી શાળાઓની સ્થિતી આપણી સામે છે …શું રાજ્ય સરકાર વચ્ચે એ સ્પર્ધા ના થવી જોઈએ સારી શાળાઓની !
This level of political maturity, this clarity of thought, this quiet astute eloquence from someone so young still feels almost unreal.
Her simplicity is disarming. Her humility is genuine. And yet beneath that calm presence and simple charm lies an unshakeable resolve, a courage and sense of purpose that leaves you stunned. She doesn’t just speak—she inspires. Scores of young people walk away carrying her words with them as she triggered in them a flood of thought provoking emotions and questions.
What made yesterday at Open Space, Lamakaan, Hyderabad even more powerful was watching her stand shoulder to shoulder with comrade Balaji. Together they delivered an electrifying address—her sharp clarity meeting his steadfast solidarity—creating a moment of rare political chemistry. Their collaboration didn’t just amplify the message; it embodied the very spirit of collective struggle they spoke of.
With youth like @neha_aisa and @ni5arga comrade Balaji standing firm beside each other, one thing became unmistakably clear: the future is in safer hands than we dared hope.
#Neha #AISA, #JantarMantar #StudentProtest
The past decade has seen an alarming rise in violence and discrimination against Muslims in BJP/NDA ruled states, which is still ongoing. From "bulldozer justice" to vigilante lynchings, hate is being institutionalised with shocking impunity. Divisive political rhetoric continues to normalise Islamophobia and marginalise millions of citizens. India's secular fabric and constitutional values are under severe threat due to the brainless, senseless, shameless sanghi morons
‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના:
ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ!
ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક':
#કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી!
વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે.
જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો!
'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો.
📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે.
🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે:
📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે!
📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે.
📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે!
📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે!
હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે!
આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ?
સરકારે સીધો '#મેન���જમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે!
🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ?
🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" !
🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!"
🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે.
🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ.
🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથ��ાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ.
🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો!
🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને ��ોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!"
🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ!
🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા ���્વારા જ થવી જોઈએ."
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dmpatel1961
हाथरस रेप पर नहीं बोली, अंकिता हत्याकांड पर नहीं बोली, कठुआ रेप एवं हत्याकांड पर नहीं बोली, उन्नाव रेप एवं हत्याकांड पर नहीं बोली, पहलवान बेटियों के सेक्सुअल असाल्ट पर नहीं बोली, मणिपुर हॉरर पर नहीं बोली
लेकिन पप्��ा को दो गाली क्या पड़ी दीदी की चीखें निकल गई, संस्कार सिखाने निकल पड़ी
थोड़ी शरम कर ले बेशर्म औरत
और बच्चों से कुछ सीख ले की "सही के लिए" कैसे खड़ा हुआ जाता है।
BJP tried slandering this genZ girl by calling her ‘Babar ki Virasat’. Look how she came up with an extraordinary ppt presentation.
You just can’t beat GenZs..
Vastaguna huyiyaa!!
A young content creator made an Instagram reel during a peaceful Students protest in Mumbai which went viral. BJP uses that video as an example and writes "Babar Ki Virasat pe Thumke Lagane wale GenZ". This this how BJP is planning to reach out to GenZ fraanddss @narendramodi?
Do they only approve only if GenZ starts shouting at Masjids?
अगर आप सच में ब्राह्मणवाद का समर्थन करती हैं, तो सड़कों पर टी-शर्ट और पैंट पहनकर ��त घूमिए, चारदीवारी के अंदर लंबा घूंघट ओढ़कर पिता और पति के पैरों के नीचे बैठिए, ��्योंकि आपकी विचारधारा में नारी, गरीब और शूद्र की जगह वही तय की गई है!
नेहा बोरा—
CJP’s Demand Rooster Has Been Updated:
1. Dharmedra Pradhan must resign - ✅
2. Rs 1 Cr to the families of all students who died by suicide - Pending
3. No action against any of the student protesters - Pending
4. Public Apology From RAF & Delhi Police - Pending
Jantar Mantar & Entire Country Is Still Waiting On The Rest Of The Demands.