આજે મકરસંક્રાંતિ...
આખા દેશમાં આ તહેવાર અલગ અલગ નામથી ઉજવાય, જેમ કે...
1. શિશુર સંક્રાંત (જમ્મુ અને કાશ્મીર)
2. લોહડી (પંજાબ, હિમાચલ પ્રદેશ)
3. માઘ સાજી (હિમાચલ પ્રદેશ)
4. ઘુઘુટિયા (ઉત્તરાખંડ)
5. મકર સંક્રાંતિ (અખિલ ભારતીય)
6. ખિચડી પર્વ (ઉત્તર પ્રદેશ, બિહાર)
7. ઉત્તરાયણ (ગુજરાત)
8. માઘ બીહુ (અસમ)
9. લુઇ-ન્ગાઇ-ની (મણિપુર)
10. પૌષ સંક્રાંતિ (પશ્ચિમ બંગાળ, ઓડિશા)
11. સકરાત (છત્તીસગઢ)
12. મકર સંક્રમણ (કર્ણાટક)
13. પેડ્ડ પંડુગા (આંધ્ર પ્રદેશ, તેલંગાણા)
14. પોંગલ (તમિલનાડુ)
15. મકરવિલક્કુ (કેરળ)
આ બધામાં કોમન છે સૂર્ય અને મકર!
આ તહેવાર દરમિયાન સૂર��ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. વિચાર કરો કે સમગ્ર ભારતના જનમાનસમાં ખગોળીય જ્ઞાન કેટલું બધું હતું? જયારે 09 ગ્રહોની શોધ તક નહોતી થઇ ત્યારથી આપણે સૂર્યમંડળ બાબતે જાણ��ા હતા, તે પણ હજારો વર્ષોથી! અને સૌથી ખાસ વાત કોઈને કોઈના તહેવારનો વિરોધ નથી અને ધામધૂમથી ઉજવે છે. This is my Bharat ❤️
આપ સૌને ભગવાન સૂર્ય ખુબ ઉર્જા અને સફળતા આપે તેવી કામના 🙏
નોટ: તહેવારો સંસ્કૃતિનાં વાહક હોય છે
- મહેશ પુરોહિત, નવસારી
મારી અને મારી આજુબાજુની ઘણી શાળાઓમાં દાહોદ MP ના આદિવાસી બાળકો ભણે છે. મેં એમને પૂછ્યું વેકેશનમાં વતનમાં જવાના?
તો કહે ના , પાકી પરીક્ષા પછી જશું.
મતલબ બીજા સત્રની વાર્ષિક પરીક્ષા પછી ઉનાળુ વેકેશનમાં..
👇