ખાંડના ભાવમાં થયેલા વધારા વચ્ચે સ્મૃતિ ઈરાની અને વાજપેયીના જૂના વીડિયો વાઇરલ
Smriti Irani Old Video Viral Sugar Price, Atal Bihari Vajpayee Old Video, Sugar Price Hike Viral Video India
साहिल की FIR दर्ज हुई। यह न्याय की तरफ़ पहला क़दम है।
पर सोचिए - एक FIR लिखने की इजाज़त तक गृह मंत्रालय से आनी पड़ी। अब समझ आया कि न्याय पर लगाम किसने लगा रखी है।
दूसरों को गौमूत्र और गोबर से इलाज की सलाह देने वाले कथावाचक खुद अमेरिका के अस्पताल में आधुनिक चिकित्सा लेते नजर आ रहे हैं। यह मनुवादी पाखंडियो का दोहरा मापदंड नहीं तो और क्या है?
🌿 9 ઓગસ્ટ 32માં વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ
"Honouring Indigenous Midwives: Safeguarding Life and Well-being"
જળ, જંગલ, જમીન, ભાષા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારો માટે એકતાથી આગળ વધીએ.
આવનારી પેઢીને આપણા વારસા સાથે ગૌરવપૂર્વક જોડીએ.
#WorldIndigenousDay
धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है।
शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।
सड़कों पर आ कर लोकतंत्र, संविधान और अपने भविष्य की रक्षा में डट कर खड़े होने वाले हर एक युवा, हर छात्र को बहुत-बहुत बधाई।
2 मांगें अभी भी बाकी हैं - प्रधानमंत्री छात्रों और भारत के भविष्य को सम्मान देते हुए माफ़ी मांगें और छात्रों पर हिंसा के दोषियों पर कार्रवाई हो।
ये समाज के दूसरे वर्गों किसानों, मजदूरों, गरीबों, हर वो व्यक्ति जिसे इस सरकार ने दबाया है, कुचला है - अपने सम्मान के लिए संवैधानिक तरीके से डटकर खड़े होने में ही असली साहस है।
इस सरकार को हटाने का वक्त आ गया है।
डरो मत!
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.
FROM ACCOUNTABILITY, NOW TO REFORMS
मेट्रो बंद करो।
रास्ते बंद करो।
दुकानें बंद करो।
Internet बंद करो।
खाना बंद करो।
अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।
बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी - पेपर लीक।
अरे Sir आ गए आप आपका टाइम तो 8 बजे का रहता है, आप तो आज 12 बजे प्रकट हुए महाराज अच्छा आपको “मुसद्दा” भी मिल गया, मैंने तो सोचा आपको मसौदा मिला होगा, कोई बात नही।
ये फास्ट ट्रैक कोर्ट की नौटंकी आप न करें,
कोर्ट के सामने आपकी CBI सबूत ही नहीं रखेगी तो कोर्ट क्या कर लेगी?
आज ही आपकी CBI ने कहा “पेपर लीक में पकड़े गए संजीव मुखिया के ख़िलाफ़ कोई सबूत नही”
2024 पेपर लीक में तो आपकी CBI ने 90 दिन तक चार्ज शीट ही दाख़िल नही की और सारे “पेपर चोर” छूट गए।
"यही है दिल्ली के शहं_शाह की नारी वंदन ?"🤔
નારી વંદના કે કાયદાનું ‘લાઠી વંદના’?🤔
🤔શું આ જ છે 'નારી વંદના'?
જ્યાં હોર્ડિંગ્સ પર મહિલાઓની પૂજા થાય છે અને રસ્તાઓ પર દિલ્હીના શેહન_શાહ ના ઈશારે માસૂમ નારી પર હાથ ઉગામવામાં આવે છે ?
🤔શું આ જ છે 'નારી શક્તિ વંદન'?
જ્યાં દીકરીઓ પોતાના અધિકાર માંગે તો સંવાદ કરવાને બદલે 'લાઠી વંદન'થી સ્વાગત કરવામાં આવે છે ?
🤔કઈ વંદનાની વાત કરો છો?
જ્યાં જાહેરાતો અને નારાઓમાં મહિલાઓને 'દેવી' બનાવવામાં આવે છે અને વાસ્તવિકતામાં રસ્તા પર ઢસડવામાં આવે છે ?
🤔શું આ જ છે 'બેટી બચાવો, બેટી ભણાવો'?
જ્યાં ભણેલી-ગણેલી અને પોતાના હક માટે જાગૃત થયેલી દીકરીઓને જ પોલીસના અત્યાચારથી બચાવવાની જરૂર પડી રહી છે ?
🤔શું 'બેટી બચાવો'નો નવો અર્થ એ થયો છે?
કે દીકરીઓએ હવે પોતાના શિક્ષણ અને સુરક્ષા માટે નહીં, પણ વહીવટીતંત્રના દમન સામે બચવું પડશે?
🤔શું આ જ છે 'નારી સશક્તિકરણ'?
જ્યાં મહિલાઓની શક્તિ માત્ર મતદાનની લાઈન સુધી સીમિત રખાય છે, અને સવાલ પૂછતાં જ તેમની શક્તિ દબાવી દેવાય છે ?
🤔શું આ જ છે 'સશક્ત ભારત'નું મોડેલ?
જ્યાં કાયદાના રક્ષકો જ નિહથ્થી અને અસહાય વિદ્યાર્થિનીઓ સામે પોતાની 'તાકાત'નું પ્રદર્શન કરે છે? જ્યારે કેમેરા સામે દીકરીઓ પર અત્યાચાર થાય અને સમગ્ર સિસ્ટમ મૌન ધારણ કરીને તમાશો જુએ ?
દેશમાં "બેટી બચાવો, બેટી ભણાવો", "નારી વંદના", "મહિલા સશક્તિકરણ" સુધીના નારાઓનો અવાજ એટલો જોરદાર છે કે ક્યારેક કાનના પડદા ફાટી જાય. હોડિંગ્સ અને જાહેરાતોમાં મહિલાઓને સશક્ત, સુરક્ષિત અને પૂજનીય દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે આ જ નારાઓની પાછળની વાસ્તવિકતા જોવા માટે રસ્તા પર આવીએ, ત્યારે કેમેરા સામે કાયદાના રક્ષકો જ નિહથ્થી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ પર લાઠીઓ વરસાવતા અને હાથ ઉગામતા નજરે પડે છે.
વિડિઓમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે દીકરીઓ પોતાના શિક્ષણ, સુરક્ષા કે અધિકારો માટે અવાજ ઉઠાવવા એકઠી થઈ છે, તેમની સાથે સંવાદ સાધવાને બદલે પોલીસ બળપ્રયોગ કરી રહી છે. આ દ્રશ્યો એ સવાલ ઊભો કરે છે કે શું કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અર્થ માત્ર નાગરિકોનો અવાજ દબાવવો જ છે? કેમેરાની સામે જ્યારે એક નિહથ્થી છોકરી પર વર્દીધારીનો હાથ ઊઠે છે, ત્યારે સરકારની 'કથની' અને 'કરની' વચ્ચેનું એ જ અંતર છતું થાય છે, જેને છુપાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ "જાહેરાતો" પાછળ ખર્ચવામાં આવે છે.
ભારતમાં નારી વંદનાનો એક નવો અને અનોખો યુગ ચાલી રહ્યો છે. અહીં જાહેરાતોમાં દેવી બનાવીને પૂજવામાં આવે છે અને રસ્તાઓ પર દિલ્હીના શહેન અને શાહના ઈશારે વર્દીનો રોફ બતાવીને થપ્પડ ચોડી દેવામાં આવે છે, શરીરના અંગત ભાગો ઉપર ડંડા ઘુસાડવામાં આવે છે.
સંસદના રૂમોથી લઈને ચૂંટણીના મંચો સુધી નારી સશક્તિકરણના મોટા-મોટા ભાષણો આપવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાના બણગા ફૂંકવામાં આવે છે.
જ્યારે એક નિહથ્થી મહિલા પર જાહેરમાં પોલીસનો હાથ ઊઠે છે, ત્યારે સવાલ માત્ર એ એક પોલીસકર્મી પર નથી ઉઠતો, પરંતુ એ આખી સિસ્ટમ પર ઊઠે છે જે પોતાને મહિલાઓની રક્ષક ગણાવે છે.
એ અત્યંત કમનસીબ અને ચિંતાજનક બાબત છે કે જે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર એક મહિલા બિરાજમાન હોય, જે દેશની નીતિઓ નારી સશક્તિકરણના નામે બનાવવામાં આવતી હોય, ત્યાં મહિલાઓ વિરુદ્ધના ગુના અને શાસનની બેદરકારી અટકવાનું નામ નથી લઈ રહી.
જ્યાં સુધી નીતિઓ માત્ર ભાષણો, જાહેરાતો અને હોર્ડિંગ્સ સુધી જ સીમિત રહેશે, ત્યાં સુધી 'નારી વંદના' માત્ર એક ભાજપનો જુમલો બનીને રહી જશે. કોઈપણ સમાજની ગરિમા પોલા નારાઓથી નહીં, પરંતુ રસ્તાઓ પર મળતા સન્માન અને સુરક્ષાથી નક્કી થાય છે.
કાગળ પર લખાયેલા સુંદર વાક્યોથી કે ભાષણોથી સમાજમાં મહિલાઓ સુરક્ષિત નથી થતી. ખરી ગરિમા અને સશક્તિકરણ ત્યારે જ દેખાય જ્યારે રસ્તા પર ઉભેલી દીકરીને સન્માન અને સુરક્ષા મળે, ન કે પોલીસની લાઠી.
"જુમલા કાગળ પર, થપ્પડ રસ્તા પર !"
#નારી_વંદના_મોડેલ #NariVandhanaSachai #KathniAurKarni #BetiBachaoReality #ShameOnDelhiPolice #NaariShaktiVandan #JumlaVsReality #WomenSafety #StudentProtest #DelhiPoliceBrutality #JusticeForStudents #VoiceOfYouth #DemocracyUnderThreat #RightToProtest
@Bhupendrapbjp@CMOGuj@drpradyumanvaja@jitu_vaghani@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@iDixitThakrar@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@BenefitNews24@JigarThakar_NC@NewsCapitalGJ@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
प्रिय दिल्ली पुलिस कुछ पता चला इनका। वर्ना लोग प्रदर्शनों में इनकी तरह कपड़े में जाने लगेंगे और लाठी लेकर भी। आपको लगेगा कि पुलिस ही पुलिस आई है। जनता तो आई नहीं। सोशल मीडिया में इस तरह के पोस्टर चल रहे हैं।